Aasu Tu Mane Badnaam Na Kar Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Aasu Tu Mane Badnaam Na Kar Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો આંશુ તું મને બદનામ ના કર
હો આંશુ તું મને બદનામ ના કર
દર્દને એની સામે જાહેર ના કર
હો દગો તો સૌને મળે છે
મારા દિલને કમજોર ના કર
હો આંખને રડાવી હેરાન ના કર
ખુશ રહે જિંદગી એની દુવાઓ તું કર
હો મારા કિસ્મતમાં એ નોતી
એના પ્રેમને ભુલવાનું તું કર
હો આંશુ તું મને બદનામ ના કર
દર્દને એની સામે જાહેર ના કર
હો અમારૂ દીલતો તમારે નામ હતું
માનીતી તને મારી જાન
હો તારે ભરોસે મારી જિંદગી મેલી
તોય ના પરવા કરી યાર
તોય ના પરવા કરી યાર
હો વફાના બદલે બેવફાઈ કરી યાર
ઝુરી ઝુરી મરૂ હુંતો હવે દિન રાત
હો મારી પ્રીત ના સમજાઈ મારા દિલની કરૂં કોને ફિરયાદ
મારી પ્રીત ના સમજાઈ મારા દિલની કરૂં કોને ફિરયાદ
બંગલા રૂપિયા જાનુ તમે જેના જોયા
એના પર મન મોયા યાર
હો અમારી દોલત જાનુ પ્રેમ હતો તારો
જે ના સમજાયું તને યાર
જે ના સમજાયું તને યાર
હો બંગલા રૂપિયા તારા રૂઠસે મારી જાન
ત્યારે તને પ્રીત મારી હમજાસે મારા યાર
હો ભલે બરબાદ કર્યો મુજને તોય દુવા તારા નામની કરૂ યાર