Wednesday, 25 June, 2025

Prem Ma Thayo Majboor Lyrics in Gujarati

146 Views
Share :
Prem Ma Thayo Majboor Lyrics in Gujarati

Prem Ma Thayo Majboor Lyrics in Gujarati

146 Views

હો પ્રેમ માં તારા થયાં બવું મજબુર રે
હો તુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે
હો પ્રેમ માં તારા થયાં બવું મજબુર રે
 તુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે
હો બીજાની બાહોમાં કરે તુ તો લેર
બીજાની બાહોમાં કરે તુ તો લેર

હું જીવું કે મરૂ પડે શું તને ફેર
હો હું જીવું કે મરૂ પડે શું તને  ફેર
હો પ્રેમ માં તારા થયાં બવું મજબુર રે
 તુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે

હો આખોથી પાણી હવે નથી રે શુકાતું
તારી યાદો હરે હવે નથી રે લડાતું
હો ઝેર જુદાઈનું નાથી રે પીવાતું
તારાથી દુર રહી નથી રે જીવા તુ

હો હતાં તમે મારા કેમ થયાં તમે ગેર રે
હતાં તમે મારા કેમ થયાં તમે ગેર રે

હું જીવું કે મરૂ પડે શું તને ફેર
હો હું જીવું કે મરૂ પડે શું તને  ફેર
હો પ્રેમ માં તારા થયાં બવું મજબુર રે
તુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે

હો દર્દ આ દિલ નું નથી રે સેવાતું
નાદાન દિલને  કંઈ નથી સમજાતું
હો સપના કેમ મારા તોડી ને ગઈ તુ
અધવચ્ચે સાથ મારો છોડી ને ગઈ તું

હો તારી જુદાઈ નું પીવું હુ તો ઝેર રે
તારી જુદાઈ નું પીવું હુ તો ઝેર રે

હું જીવું કે મરૂ પડે શું તને ફેર
હો હું જીવું કે મરૂ પડે શું તને  ફેર
હો પ્રેમ માં તારા થયાં બવું મજબુર રે
તુટી રે ગયો મરા દિલ નો ગુરૂર રે

હો બીજાની બાહોમાં કરે તુ તો લેર
બીજાની બાહોમાં કરે તુ તો લેર

હું જીવું કે મરૂ પડે શું તને ફેર
હો હું જીવું કે મરૂ પડે શું તને  ફેર
હમ..હમ…..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *