Monday, 23 December, 2024

Prem No Jagdo Lyrics in Gujarati

126 Views
Share :
Prem No Jagdo Lyrics in Gujarati

Prem No Jagdo Lyrics in Gujarati

126 Views

એ હાલત મારી બગડે છે તું જયારે ઝગડે છે
એ હાચા રે પ્રેમમા બકા પત્તર ચમ રગડે છે
એ વાતે વાતે ખોટું લાગે તું કેવા શું માંગે
વાતે વાતે ખોટું લાગે તું કેવા શું માંગે

એ હાલત મારી બગડે છે તું મારી જોડે ઝગડે છે
એ ગોડી હાચા રે પ્રેમમા બકા પત્તર ચમ રગડે છે

હો આટલા નખરા બકા કોણ રે ઉઠાવે
કોક કહુ તો આંખોમાં જળજળીયા લાવે
હો ઈમોશનલ ઇત્યાચાર કરી બોલાવે
તમારાથી તો મારો રોમજ બચાવે

એ ઘડીકમાં કરો છો ડખો ચમ પડાવો છો વખો
ઘડીકમાં કરો છો ડખો ચમ પડાવો છો વખો
એ હાલત મારી બગડે છે તું મારી જોડે ઝગડે છે
એ હાચા રે પ્રેમમા બકા પત્તર ચમ રગડે છે

હો મનમાં આવે એ બધું ના મગાવશો
તમે તો મારા ઘરના નળીયા વેચાવશો
લવ તો કર્યો બકા લગન કર્યા કરશો
લાગે છે નક્કી અમને વાંધા ફેરવશો

એ રિહાઇને હેન્ડી છે જીવ લેવા બેઠી છે
રિહાઇને હેન્ડી છે જીવ લેવા બેઠી છે
ઓ હાલત મારી બગડે છે તું મારી જોડે ઝગડે છે
એ હાચા રે પ્રેમમા બકા પત્તર ચમ રગડે છે
એ  હાલત મારી બગડે છે તું મારી જોડે ઝગડે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *