Tuesday, 15 July, 2025

Tara Naina No Mane Rang Lagyo Song Lyrics

2471 Views
Share :
Tara Naina No Mane Rang Lagyo Song Lyrics

Tara Naina No Mane Rang Lagyo Song Lyrics

2471 Views

મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો…

મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો…

રંગ લાગ્યો મને તારા નેણાં રંગ લાગ્યો
મને તારા નેણાં રંગ લાગ્યો
મને તારા નેણાં રંગ લાગ્યો
મને તારા નેણાં

હાથ માં છે રંગ તારા ગાલે લગાડું હું
આજે તું ના પાડે તને તોયે રે બગાડું હું
કાળો કાન હું ભલે તું રાધા છે ગોરી ગોરી
આંખ્યું ગામ આપણ ને જોવેશે ચોરી ચોરી…

તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

હુંતો પાણીદાર ઘોડલાં આણું રંગીલી
હુંતો નેણાં નો મને રંગ લાગ્યો
હતો પાણીદાર ઘોડલાં આણું રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ …

રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના
રાધા છે ઉભી ને જોવે તારી વાટ કાના
જલ્દી તું વાંહળી પકડી ને હાલ કાના

સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા
સાડી નો છેડલો પકડી તું રાખ રાધા
રંગે બગાડવા આવશે તને એ રાધા…

તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે ઘોઘા ના ઘોડલાં લાવજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મારી હારે તને ઘોડલે પલાણુ  રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મારી હારે તને ઘોડલે પલાણુ  રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો રંગ માં કાપડાં બોળીયા રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો…

મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
મેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો

તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો
તમે એકવાર ઘોઘા જાજો રંગીલા
તારા નેણાં નો મને રંગ લાગ્યો

હૂતો પાણીદાર ઘોડલો  આણુ રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો
હૂતો પાણીદાર ઘોડલાં આણુ રંગીલી
તારા નેણાં નો મને રંગ લાગ્યો…

  Gujarati Bhajan Lyrics * Gujarati Song Lyrics  Gujarati Aarti Lyrics * Gujarati Ras Garba Lyrics

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *