Radha Khovaai Aaj Kan Ma Song Lyrics – Gujarati Lyrics
By-Gujju05-05-2023

Radha Khovaai Aaj Kan Ma Song Lyrics – Gujarati Lyrics
By Gujju05-05-2023
મોરલી ની મસ્તી ના તોફાન માં, રાધા ખોવાઈ આજ કાન માં
મોરલી ની મસ્તી ના તોફાન માં, રાધા ખોવાઈ આજ કાન માં
એના તનમન તો ઝુમતા રે તાન માં,એવી રાધા ખોવાઈ આજ કાન માં
એના તનમન તો ઝુમતા રે તાન માં, એવી રાધા ખોવાઈ આજ કાન માં
રાધા ખોવાઈ,રાધા ખોવાઈ, રાધા ખોવાઈ, (4)
રાસે તો રોજ રોજ, ઝુમતા ને ઘુમતા ,આજનો તે રાસ કઈ ઓર છે
ચોર નથી ચિત્તડાંનો, આજ ધાડપાડુ છે એવો કઈ કાન્હાનો કોર છે.
રાસે તો રોજ રોજ, ઝુમતા ને ઘુમતા ,પણ આજનો તે રાસ કઈ ઓર છે
વેરી છે વાંસળી ને એમાં શરણાયું થઇ ટહુકે આ મધઘેલા મોર છે
કેટલાએ છનકારા રાત આજ રાત ઘેરો ગુંજી ને પડઘાશે કાનમાં
એના તનમન તો ઝુમતા રે તાન માં ,એવી રાધા ખોવાઈ આજ કાન માં
એનું હૈયું ના રહેતું આજ ભાન માં,એવી રાધા ખોવાઈ આજ કાન માં
રાધા ખોવાઈ,રાધા ખોવાઈ, રાધા ખોવાઈ,(4)