Sunday, 22 December, 2024

RADHA TARO SHYAM PUKARE LYRICS | UMESH BAROT

184 Views
Share :
RADHA TARO SHYAM PUKARE LYRICS | UMESH BAROT

RADHA TARO SHYAM PUKARE LYRICS | UMESH BAROT

184 Views

ક્યારે મુરલીના સુર મીઠા લાગશે
ક્યારે ગરબામાં રમઝટ જામશે

હો ક્યારે મુરલીના સુર મીઠા લાગશે
ક્યારે ગરબામાં રમઝટ જામશે
હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે
રાધા એના શ્યામને મળવાને આવશે

સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત, હા તારી પ્રીત
સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત, તારી પ્રીત

હો વાટ જોઈ બેઠો શ્યામ રાધાનું લેતો નામ
વાટ જોઈ બેઠો શ્યામ રાધાનું લેતો નામ
વેરણ રાતડીને શોધે એની આંખડી
વેરણ રાતડીને શોધે એની આંખડી રે

ક્યારે ગગનથી ચાંદ નીચે આવશે
ક્યારે રાધાની પાયલ રણકાર છે
હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે
રાધા એના શ્યામને મળવાને આવશે

સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત, હા તારી પ્રીત
સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત, તારી પ્રીત

હો રાધા રાણીને કાન મળશે જોવા
વૃંદાવનમાં થાશે પ્રેમનો વરસાદ
હો કાના સંગાથે રાધા ભુલશે રે ભાન
મિલન જોવાને તરશે ગોકુળીયુ ગામ

ક્યારે નિધિવનમાં તહેવાર આવશે
ક્યારે ક્રિષ્ન લીલાનો રંગ જામશે
હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે
રાધા એના શ્યામને મળવાને આવશે

સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત, હા તારી પ્રીત
સુનુ સુનુ ગોકુળ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત, તારી પ્રીત.

English version

Kyare murali na sur mitha lagshe
Kyare garba ma ramzat jamshe

Ho kyare murali na sur mitha lagshe
Kyare garba ma ramzat jamshe
Ho kyare radha aena shyam ne malvane aavshe
Radha aena shyam ne malvane aavshe

Sunu sunu gokul lage radha taro shyam pukare
Aavi ne nibhav tari prit, ha tari prit
Sunu sunu gokul lage radha taro shyam pukare
Aavi ne nibhav tari prit, tari prit

Ho vaat joi betho shyam radha nu leto naam
Vaat joi betho shyam radha nu leto naam
Veran ratadi ne shodhe aeni ankhadi
Veran ratadi ne shodhe aeni ankhadi

Kyare gagan thi chand niche aavshe
Kyare gagan thi chand niche aavshe
Ho kyare radha aena shyam ne malva ne aavshe
Radha aena shyam ne malva ne aavshe

Sunu sunu gokul lage radha taro shyam pukare
Aavi ne nibhav tari prit, ha tari prit
Sunu sunu gokul lage radha taro shyam pukare
Aavi ne nibhav tari prit, tari prit

Ho radha rani ne kan malshe jova
Vrundavan ma thashe prem no varsaad
He kana sangathe radha bhulshe re bhan
Milan jova ne tarshe gokuliyu gam

Kyare nidhivan ma tahevar aavshe
Kyare krishna lila no rang jamshe
Ho kyare radha aena shyam ne malva ne aavshe
Radha aena shyam ne malva ne aavshe

Sunu sunu gokul lage radha taro shyam pukare
Aavi ne nibhav tari prit, ha tari prit
Sunu sunu gokul lage radha taro shyam pukare
Aavi ne nibhav tari prit, tari prit.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *