Saturday, 27 July, 2024

Ram recommend extra life for martyr monkeys

88 Views
Share :
Ram recommend extra life for martyr monkeys

Ram recommend extra life for martyr monkeys

88 Views

युद्ध में वीरगति प्राप्त करनेवाले योद्धाओं को नवजीवन की दरखास्त
 
सुनु सुरपति कपि भालु हमारे । परे भूमि निसचरन्हि जे मारे ॥
मम हित लागि तजे इन्ह प्राना । सकल जिआउ सुरेस सुजाना ॥१॥
 
सुनु खगेस प्रभु कै यह बानी । अति अगाध जानहिं मुनि ग्यानी ॥
प्रभु सक त्रिभुअन मारि जिआई । केवल सक्रहि दीन्हि बड़ाई ॥२॥
 
सुधा बरषि कपि भालु जिआए । हरषि उठे सब प्रभु पहिं आए ॥
सुधाबृष्टि भै दुहु दल ऊपर । जिए भालु कपि नहिं रजनीचर ॥३॥
 
रामाकार भए तिन्ह के मन । मुक्त भए छूटे भव बंधन ॥
सुर अंसिक सब कपि अरु रीछा । जिए सकल रघुपति कीं ईछा ॥४॥
 
राम सरिस को दीन हितकारी । कीन्हे मुकुत निसाचर झारी ॥
खल मल धाम काम रत रावन । गति पाई जो मुनिबर पाव न ॥५॥
 
(दोहा)
सुमन बरषि सब सुर चले चढ़ि चढ़ि रुचिर बिमान ।
देखि सुअवसरु प्रभु पहिं आयउ संभु सुजान ॥ ११४(क) ॥ 
 
परम प्रीति कर जोरि जुग नलिन नयन भरि बारि ।
पुलकित तन गदगद गिराँ बिनय करत त्रिपुरारि ॥ ११४(ख) ॥
 
વિરગતિ પામનાર વાનરોને નવજીવન આપવા શ્રીરામ ઇન્દ્રને કહે છે
 
સુરપતિ કપિ ને ભાલુ અમારા ઢળ્યા ધરા પર નિશિચર માર્યા
મુજ હિત માટે છોડયા પ્રાણ, બક્ષો સુરેશ સૌને જાન.
 
પ્રભુની રહસ્યવાળી વાણી અતિઅગાધ જાણે મુનિજ્ઞાની;
પ્રભુ ત્રિભુવનને હણે પ્રાણ દે મહત્તા ધરે સુરપતિને તે.
 
સુધાવર્પણે પામી પ્રાણ પ્રભુ પાસ ગયા સુભટ મહાન;
વરસ્યા સુધા ઉભય દળ ઉપર તોપણ જીવ્યા ના રજનીચર.
 
રામાકાર થયેલાં મન છૂટયાં તેથી ભવબંધન;
કપિ ને ભાલુ હતા સુરઅંશ રહ્યો એટલે જીવિત વંશ.
 
રામસમા હિતકારક કો, નિશાચરે કર્યા મુક્ત અહો;
ખલમલધામ કામરત જે રાવણ મુનિગતિ પામ્યો તે.
 
(દોહરો)
સુર સુમનો વરસી ગયા બેસી રુચિર વિમાન;
ઉત્તમ અવસર જાણતાં આવ્યા શંભુ સુજાણ.
 
નમન પરમપ્રીતે કરી ભરી નયનમાં નીર,
પુલકિત તન ગદ્ ગદ સ્વરે બોલ્યા શંકર ધીર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *