Rang Lagyo Lyrics in Gujarati
By-Gujju17-06-2023
418 Views
Rang Lagyo Lyrics in Gujarati
By Gujju17-06-2023
418 Views
હો રંગ લાગ્યો રંગ લાગ્યો
મને લાગ્યો તારા પ્રેમનો
હો રંગ લાગ્યો રંગ લાગ્યો
રંગ લાગ્યો તારા પ્રેમનો
હો રંગ લાગ્યો રંગ લાગ્યો
રંગ લાગ્યો તારા પ્રેમનો
રંગ લાગ્યો રંગ લાગ્યો
રંગ લાગ્યો તારા પ્રેમનો
મારા ગીતમાં છે તુ સંગીતમાં છે તુ
મને તારા બસ નામની પડી ગઈ છે ટેવ
મારા હૈયામાં છે તુ મારી ધડકનમાં છે તું
મને તારા બસ નામની પડી ગઈ છે ટેવ
રંગ લાગ્યો રંગ લાગ્યો
રંગ લાગ્યો તારા પ્રેમનો
રંગ લાગ્યો રંગ લાગ્યો
રંગ લાગ્યો તારા પ્રેમનો




















































