Rangeela Raja Lyrics in Gujarati
By-Gujju29-04-2023

Rangeela Raja Lyrics in Gujarati
By Gujju29-04-2023
રંગીલા રાજા
અમે રંગીલા રાજા
હે રંગીલા રાજા
અમે રંગીલા રાજા
હાવજના કાળજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
લેર પોણી ને મજા અમે રંગીલા રાજા
હે મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
એ મારે ભાઈબંધ જાજા અમે રંગીલા રાજા
હાવજના કાળજા અમે રંગીલા રાજા
હે રાજા
હે રાજા
એ લાઈફ જીવું છુ હુ તો રે મોનથી
ફરવા માટે ગાડી મગાવું ફોરેનથી
એ લાઈફ જીવું છુ હુ તો રે મોનથી
ફરવા માટે ગાડી મગાવું ફોરેનથી
ના સીમ્પલ સાદા છે મોટા ઇરાદા
ના સીમ્પલ સાદા છે મોટા ઇરાદા
એ ચારેયકોર ચર્ચા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
એ ગળામાં ગોલ્ડની મોટી જોને ચેન છે
આખી દુનિયા તો જબરી લ્યા ફેન છે
એ ગળામાં ગોલ્ડની મોટી જોને ચેન છે
આખી દુનિયા તો જબરી લ્યા ફેન છે
અલગ છે કાયદા ના જોવુ ફાયદા
અલગ છે કાયદા ના જોવુ ફાયદા
માર્કેટમા મજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
હે મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
મારી ચોક્લેટી અદા લોક સૌવ કોઈ ફિદા
એ મારે ભાઈબંધ જાજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
લેર પોણી ને મજા અમે રંગીલા રાજા
હે હાવજના કાળજા અમે રંગીલા રાજા
લેર પોણી ને મજા અમે રંગીલા રાજા
હે રાજા