Friday, 15 November, 2024

Rangila Rona Lyrics in Gujarati

111 Views
Share :
Rangila Rona Lyrics in Gujarati

Rangila Rona Lyrics in Gujarati

111 Views

હે રંગમાં રહેવાના
સદા રંગમાં રહેવાના
હો ફરવા વાળા વાલા મારા ફરતા રહેવાના
બળવા વાળા જોને બધા બળતા રહેવાના

હે ફરવા વાળા વાલા મારા ફરતા રહેવાના
બળવા વાળા જોને બધા બળતા રહેવાના
રંગીલા રોણા સદા રંગમાં રહેવાના

ફરવા વાળા વાલા મારા ફરતા રહેવાના
બળવા વાળા જોને બધા બળતા રહેવાના
રંગીલા રોણા સદા રંગમાં રહેવાના

હો પાછી પોની તો કદી ના કરે
કોઈના રે ડરથી કદી ના ડરે
પાછી પોની તો કદી ના કરે
કોઈના રે ડરથી કદી ના ડરે

કલર કરવા વાળા કલર કરતા રહેવાના
છોની છોની વાતો કરી રાજી થવાના
કલર કરવા વાળા કલર કરતા રહેવાના
છોની છોની વાતો કરી રાજી થવાના
રંગીલા રોણા સદા રંગમાં રહેવાના
હા રંગીલા રોણા સદા રંગમાં રહેવાના

હો બોલી બીજું બોલે ના વચન ના પાક્કા
વટ વહેવારમાં એકદમ ચોખ્ખા
હો હાચા માટે ગમે તેની સામે લે લડી
દુનિયા જોતી રહે ઘડી-બેઘડી

હો સદા એ તો રહેતા હાચાની પડખે
પદ જોઈને લોકો બળે છે ભડકે
સદા એ તો રહેતા હાચાની પડખે
પદ જોઈને લોકો બળે છે ભડકે

હો મોજીલા વાલા મારા મોજમાં રહેવાના
ભઈ ઉભા રહે ત્યાં ટોળા થવાના
હો મોજીલા વાલા મારા મોજમાં રહેવાના
ભઈઓ  ઉભા રહે ત્યાં ટોળા થવાના
રંગીલા રોણા સદા રંગમાં રહેવાના
હો રંગીલા રોણા મારા રંગમાં રહેવાના

હો કાયમ માર્કેટમાં ધાકને ધમાકા
ચાલે છે રાજ આતો રોણાના ઇલાકા
હો ઉંચા ઘરબાર છે ગાડીઓને ઘોડી
રોણાના બોલ કોઈ શકે વા તોડી

હો રાજ રજવાડી રૂડો ઠાઠને ઠઠારો
ભલભલા જોતા રઈ જાય આ નજારો
રાજ રજવાડી રૂડો ઠાઠને ઠઠારો
ભલભલા જોતા રઈ જાય આ નજારો

હો હાવજ તો ટોળા મારા વીંધતા રહેવાના
ભયો ભઈબંધોની જંગમાં રહેવાના
હાવજ તો ટોળા મારા વીંધતા રહેવાના
ભયો ભઈબંધોની જંગમાં રહેવાના
રંગીલા રોણા સદા રંગમાં રહેવાના
હો રંગીલા રોણા મારા રંગમાં રહેવાના
હો રંગીલા રોણા મારા રંગમાં રહેવાના

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *