Ranuja Ma Rang Jamyo Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Ranuja Ma Rang Jamyo Lyrics in Gujarati
By Gujju20-05-2023
જય જય રામાપીર, જય હો રામાપીર
રણુજાવાળા બાબા જય હો રામાપીર
જય જય રામાપીર, જય હો રામાપીર
રણુજાવાળા બાબા જય હો રામાપીર
હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
હો હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
આવ્યો આવ્યો રે હો
આવ્યો આવ્યો રે
આવ્યો આવ્યો રે ભાદરવો માસ
રણુજામાં રંગ જામ્યો
હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
કુમ કુમ પગલે પીરજી પધાર્યા
પોકરણ ગઢની માય રે
કુમ કુમ પગલે પીરજી પધાર્યા
પોકરણ ગઢની માય રે
આનંદ આનંદ થયો છે રે આજે
આનંદ આનંદ થયો છે રે આજે
અજમલજીની ને દ્વાર
રણુજામાં રંગ જામ્યો
હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
એ રણુજામાં રંગ જામ્યો
માતા મીનળદે પિતા અજમલજી
વીરા વિરમદે ભાઈ રે
માતા મીનળદે પિતા અજમલજી
વીરા વિરમદે ભાઈ રે
લાસા લક્ષ્મી સગુણા બેનડી
લાસા લક્ષ્મી સગુણા બેનડી
તુંવરા કુળ પૂજાય
રણુજામાં રંગ જામ્યો
હો હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
એ રણુજામાં રંગ જામ્યો
હો બાર બાર બીજના ધણીને સમરું
નકળંગ નેજા ધારી રે
બાર બાર બીજના ધણીને સમરું
નકળંગ નેજા ધારી રે
અખંડ જ્યોતે પીરજી પધારો
અખંડ જ્યોતે પીરજી પધારો
નોધારાના નાથ
રણુજામાં રંગ જામ્યો
હો હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
રણુજામાં રંગ જામ્યો
બીજ પૂનમના મેળા ભરાતા
રણુજા રૂડા ધામે રે
બીજ પૂનમ ના મેળા ભરાતા
રણુજા રૂડા ધામે રે
જગદીશ બારોટ ગુણલા ગાતા
જગદીશ બારોટ ગુણલા ગાતા
દયારામ લાગે પાય
રણુજામાં રંગ જામ્યો
હો હાલો હાલો રે માનવીઓ આજ
રણુજામાં રંગ જામ્યો
આવ્યો આવ્યો રે હો
આવ્યો આવ્યો રે ભાદરવો માસ
રણુજામાં રંગ જામ્યો
એ રણુજામાં રંગ જામ્યો
રણુજામાં રંગ જામ્યો