રિવાજ Lyrics in Gujarati
By-Gujju03-01-2024
રિવાજ Lyrics in Gujarati
By Gujju03-01-2024
હો શોધું એવી દુનિયા તારા સિવા કોઈ ના હોય

શોધું એવી દુનિયા તારા સિવા કોઈ ના હોય
મારે મળવું છે જ્યાં જુદા થવાનો રિવાજ ના હોય
હો કરવો છે પ્રેમ જ્યાં વહેમ ના હોય
કરવો છે પ્રેમ જ્યાં વહેમ ના હોય
તુ મળજે એવી દુનિયા માં જ્યાં દગો ના હોય
હો લખ હસે લાજવાબ એટલે મળ્યા આપડા લેખ
ભગવાન પણ રાજી જેમાં થઈ આપડે એક
હો શોધું એવી દુનિયા તારા સિવા કોઈ ના હોય
શોધું એવી દુનિયા તારા સિવા કોઈ ના હોય
મારે મળવું છે જ્યાં જુદા થવાનો રિવાજ ના હોય
મારે મળવું છે જ્યાં જુદા થવાનો રિવાજ ના હોય
હો તમે શોધો છો વાલમ શુ મારામાં
અમે ખોવાયા છીએ તમારા દિલ માં
હો શુ માંગો છો મારા પ્રેમ ના બદલ માં
મારો જીવ છે ગિરેવે તમારા
હો આખા જગમાં તારા થી કોઈ વિશેષ નથી
જેટલી તારા થી લાગણી કોઈ બીજા થી નથી
હો શોધું એવી દુનિયા તારા સિવા કોઈ ના હોય
શોધું એવી દુનિયા તારા સિવા કોઈ ના હોય
મારે મળવું છે જ્યાં જુદા થવાનો રિવાજ ના હોય
મારે મળવું છે જ્યાં જુદા થવાનો રિવાજ ના હોય
હો તમારા દિલ માં મને કેદ કરી દયો
હૂતો શુ કઉ મારી આંખો વાંચી લ્યો
હો મારી ખુશીઓ નું કારણ તમે રે બનજો
દુભાય મારુ દિલ એવું દુઃખ ના આપજો
થાય સપના સાકાર એવી દુઆ હું માંગુ
જોડે રહેજે સદા તારો સાથ હું માંગુ