રૂઠી ગયા સપના Lyrics in Gujarati- Jigardan Gadhavi
By-Gujju14-09-2023
234 Views
રૂઠી ગયા સપના Lyrics in Gujarati- Jigardan Gadhavi
By Gujju14-09-2023
234 Views
રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના
હમણાં હતા આંખોમા ખુટી ગયા રે સપના
રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના
કોઈ એ આંખને ચોરી ગયુ છે
જેમા લખી તી જીંદગી
અણજાણી રાહોમાં રહી ના ખબર કે
સામે મળી તી જીંદગી
એક વાર શોધી આપો કોઈ તો મને
લાગણી હતી જે સાથ મા
એક વાર લઈને જાઓ કોઈ તો મને
જ્યા શરૂ કરી તી વાર્તા
રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના
હમણાં હતા આંખોમા ખુટી ગયા રે સપના
રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના
નાદાની ના કર દિલ મારા
ગોત નહીં કોઈ સહારા
સંજોગ ની નદી વચમાં વહે
મળશે નહીં પણ આ કિનારા
મળશે નહીં પણ આ કિનારા
મળશે નહીં પણ આ કિનારા