રૂપાણી સાહેબ ને વિનંતી ફરી લોકડાઉન ના
By-Gujju26-04-2023
406 Views

રૂપાણી સાહેબ ને વિનંતી ફરી લોકડાઉન ના
By Gujju26-04-2023
406 Views
રૂપાણી સાહેબ….ને…વિનંતી….
ફરી લોકડાઉન ના આપશો…પ્લીઝ…
પહેલા લોકડાઉન માં કચરા / પોતા / વાસણ / કપડા / સાથે બધું ઘરકામ અમો શીખી ગયા છીએ….
એટલે કદાચ હવે અથાણા / પાપડ / વડી / બટાકા વેફર શીખવા પડશે…જે અમારી સહનશક્તિ બહાર ના કામ છે…
(પતિ મંડળ)