Saturday, 27 July, 2024

રૂપાણી સાહેબ ને વિનંતી ફરી લોકડાઉન ના

210 Views
Share :
રૂપાણી સાહેબ ને વિનંતી ફરી લોકડાઉન ના

રૂપાણી સાહેબ ને વિનંતી ફરી લોકડાઉન ના

210 Views

😷😢😳☹️🤥

રૂપાણી સાહેબ….ને…વિનંતી….
ફરી લોકડાઉન ના આપશો…પ્લીઝ…🙏

પહેલા લોકડાઉન માં કચરા / પોતા / વાસણ / કપડા / સાથે બધું ઘરકામ અમો શીખી ગયા છીએ….

એટલે કદાચ હવે અથાણા / પાપડ / વડી / બટાકા વેફર શીખવા પડશે…જે અમારી સહનશક્તિ બહાર ના કામ છે…😢😭😳

(પતિ મંડળ)

🤣🤣😂😂😩😩😡

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *