Sunday, 22 December, 2024

Sab Bhumi Gopal Ki Lyrics in Gujarati

163 Views
Share :
Sab Bhumi Gopal Ki Lyrics in Gujarati

Sab Bhumi Gopal Ki Lyrics in Gujarati

163 Views

હે ઓય જવ તયો જવ મન કે તયો જવ
હે ઓય ફરૂ તયો ફરૂ મન ફાવે તયો ફરૂ
હે ઓય જવ તયો જવ મન કે તયો જવ
હે ઓય ફરૂ તયો ફરૂ મન ફાવે તયો ફરૂ

હે ચોફેર હમભળાય છે એકજ નામ રે
દ્વારકા વાળો જગતનો નાથ રે
ચોફેર હમભળાય છે એકજ નામ રે
દ્વારકા વાળો જગતનો નાથ રે

હે સબ ભુમી ગોપાલકી જય કનૈયા લાલકી
હે સબ ભુમી ગોપાલકી જય કનૈયા લાલકી
હે ઓય જવ તયો જવ મન કે તયો જવ
હે ઓય ફરૂ તયો ફરૂ મન ફાવે તયો ફરૂ

હે નથી સર્વે નંબર કે નથી કાગળીયા
નવખંડ ધરતી તારા નોમે શામળિયા
ચેટલા વિધાને ચેટલા ગૌઉ રે
પૃથ્વી પર કૃષ્ણ તારૂં સૌવ રે

હો સળગતા દરિયાને હું તો રે ઠારૂં  
મીઠું પાણી તારૂને ખારૂ એટલું મારૂં
સળગતા દરિયાને હું તો રે ઠારૂં  
મીઠું પાણી તારૂને ખારૂ એટલું મારૂં

હે સબ ભુમી ગોપાલકી જય કનૈયા લાલકી
હે સબ ભુમી ગોપાલકી જય કનૈયા લાલકી
હે ઓય જવ તયો જવ મન કે તયો જવ
હે ઓય ફરૂ તયો ફરૂ મન ફાવે તયો ફરૂ

ના કર્યું બોના ખત ના કોઈ પેમેન્ટ
વાસુદેવના અંગુઠાનું એગ્રીમેન્ટ
હે લોકો કહે મારૂ પણ કરજો વિચાર
માલીકી કોનાની તારો ભાડા કરાર

હો મનથી જો માંગે કોઈ અરજદાર રે
બધું આલી દેશે આ મોટો ખાતેદાર રે
મનથી જો માંગે કોઈ અરજદાર રે
બધું આલી દેશે આ મોટો ખાતેદાર રે

હે સબ ભુમી ગોપાલકી જય કનૈયા લાલકી
હે સબ ભુમી ગોપાલકી જય કનૈયા લાલકી
હે રાજન ધવલ કે પાલકી જય કનૈયા લાલકી
હે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *