Sunday, 22 December, 2024

Samay Nathi Mari Pase Tane Su Kahu Lyrics in Gujarati

205 Views
Share :
Samay Nathi Mari Pase Tane Su Kahu Lyrics in Gujarati

Samay Nathi Mari Pase Tane Su Kahu Lyrics in Gujarati

205 Views

સમય નથી મારી પાસે તને શું કહું
સમય નથી મારી પાસે તને શું કહું
વખત નથી મારી પાસે તને શું કહું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું

મારા દલડાં ની તને વાત શું કહું
મારા દલડાં ની તને વાત શું કહું
ફરી કદી પાછી નઈ વળું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું

એકવાર મળશો તો પડશે ખબર
કેવા છે હાલ મારા ઓરે બે ખબર
તાકાત રહી ના દર્દો સહેવાની
વાતો ઘણી છે તમને કહેવાની

આંખ્યો અમારી જોવે વાટ્યો તમારી
આંખ્યો અમારી જોવે વાટ્યો તમારી
તારા ઇન્તઝાર માં રહું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું

વીતેલા વખત ને અમે ભૂલ્યા નથી
એટલે તો તમને અમે ભૂલતા નથી
સમય નથી જતો કેવી મુશ્કિલ ઘડી
એ વાતો મુલાકાતો ભૂલી શકતા નથી

મોડું નાં કરતા પછી હું નઈ રહું
મોડું ના કરતા પછી હું નઈ રહું
છેલ્લા મારા દિવસો ગણું છું
મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું
મળી લેજો છેલ્લી વાર પછી જોવા નઈ મળું
પછી જોવા નઈ મળું
હા જોવા નઈ મળું
પછી જોવા નઈ મળું
હા જોવા નઈ મળું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *