Sunday, 22 December, 2024

Samay Viti Gayo Lyrics | Himanshu Nayak

141 Views
Share :
Samay Viti Gayo Lyrics | Himanshu Nayak

Samay Viti Gayo Lyrics | Himanshu Nayak

141 Views

હો સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
હો લાખો સબંધ છે પણ તારી જગા એજ છે
સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
લાખો સબંધ છે પણતારી જગા એજ છે

હો ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
લાખો સબંધ છે પણ તારી જગા એજ છે

હો સાચા રે દિલ થી તને પ્રેમ એક ધાર્યો કર્યો
કિશ્મત એવી કે ના કોઈ ને કિનારો મળ્યો
હો હો…મારુ આ દિલ આજે કોઈ નું ગુલામ છે
પણ દિલ ની ધડકન માં તારું નામ છે

હો તું નહિ માને તો તારી એક જીદ છે
તું નહિ માને તો તારી એક જીદ છે
હો ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
સમય વિતી ગયો પણ લાગણી ના બેજ છે
લાખો સબંધ છે પણ તારી જગા એજ છે

હો એવા હાલત હતા પ્રેમ ના પામી શક્યા
એવી મજબૂરી હતી કે અમે જુકી ગયા
હો હો…મારા એ કોલ ને કરારો ના ખોટા હતા
તું જે સમજે છે એમ તો ના એવા હતા

હો અમે ના મળ્યા એતો આપણા નસીબ છે
અમે ના મળ્યા એતો આપણા નસીબ છે
હો ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
ભલે તારા જવાબો આજે પણ અજીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
સતાયે તું મારા દિલ ના કરીબ છે
હો સતાયે તું મારા આ દિલ ના કરીબ છે

English version

Ho samay viti gayo pan lagni na bej chhe
Ho lahko sabandh chhe pan tari jaga aej chhe
Ho ho samay viti gayo pan lagni na bej chhe
Ho lahko sabandh chhe pan tari jaga aej chhe

Ho bhale tara javabo aaje pan ajib chhe
Sataye tu mara dil na karib chhe
Bhale tara javabo aaje pan ajib chhe
Sataye tu mara dil na karib chhe
Samay viti gayo pan lagni na bej chhe
Lahko sabandh chhe pan tari jaga aej chhe

Ho sacha re dil thi tane prem ek dharyo karyo
Kishmat aevi ke na koi ne kinaro malyo
Ho..ho..maru aa dil aaje koi nu gulam chhe
Pan dil ni dhadkan ma taru naam chhe

Ho tu nahi mane to tari ek jid chhe
Tu nahi mane to tari ek jid chhe
Ho bhale tara javabo aaje pan ajib chhe
Satye tu mara dil na karib chhe
Bhale tara javabo aaje pan ajib chhe
Sataye tu mara dil na karib chhe
Samay viti gayo pan lagni na bej chhe
Lakho sabandh chhe pan tari jaga aej chhe

Ho aeva halat hata prem na pami sakya
Aevi majburi hati ke ame juki gaya
Ho ho…mara ae call ne kararo na khota hata
Tu je samje chhe ame to na aeva hata

Ho ame na malya aeto aapna naseeb chhe
Ame na malya aeto aapna naseeb chhe
Ho bhale tara javabo aaje pan ajib chhe
Sataye tu mara dil na karib chhe
Bhale tara javabo aaje pan ajib chhe
Sataye tu mara dil na karib chhe
Sataye tu mara dil na karib chhe
Ho sataye tu mara aa dil na karib chhe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *