Sunday, 22 December, 2024

શરદ પૂનમની શુભકામના

338 Views
Share :
શરદ પૂનમની શુભકામના

શરદ પૂનમની શુભકામના

338 Views

“જે રીતે શરદ પૂર્ણિમાનોં ચંદ્ર
પૃથ્વીનો દરેક ખૂણો પ્રકાશિત કરે છે,
તેવી જ રીતે તમારું જીવન પણ પ્રકાશમય કરી દે.
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”

“વરસે આકાશમાંથી અમૃત શરદ પૂર્ણિમાની રાતે
અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”

ચંદ્ર જેવી શીતળતા, શુભ્રતા
અને કોમળતા તમને અને
તમારા પરિવાર ને મળે એવી
શરદ પૂર્ણિમા ની શુભેચ્છા.

દૂધ આ કેસરી, શરદ પૂર્ણિમાનું ખાસ,
એલચી-બદામ અને પિસ્તા ઉમેર્યા છે તેમાં,
પ્રભુને પ્રાર્થના કે આપણાં સંબંધમાં
આ રીતે વધે મીઠાશ અને જીવનભર મળે તમારો સાથ.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!

શરદની ચાંદની અને પૂર્ણિમાની રાત,
ચંદ્રના મંદ પ્રકાશમાં ઉજવીએ એકસાથ,
દૂધ અને સાકરની મીઠાશ સંબંધમાં ભળે,
તમારું જીવન આનંદથી ભરેલું રહે.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!

આજે શરદ પૂર્ણિમા…
આજનો દિવસ તમારા માટે સુખકારક
અને આનંદદાયક હોય એવી સદિચ્છા.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!

ચંદ્રના મંદ પ્રકાશને મીઠા દૂધનો સાથ,
પ્રકાશમય કરનારા દરેકનાં જીવનમાં રુણાનુબંધનો હાથ..
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!

ચાંદની ની સંગતમાં ચંદ્ર કરે રાસલીલા,
મુગ્ધ ધરતી રંગાઈ ગઈ જોઈ તેઓને.
તમને અને તમારા પરિવારને
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!

મંદ પ્રકાશ ચંદ્રનો,
તેમ મીઠો સ્વાદ દૂધનો,
સંબંધમાં વિશ્વાસ વધવા દ્યો,
સાકરની જેમ મીઠાસ રહેવા દ્યો.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!

શરદ પૂનમ ની તમને અને
તમારા પરિવારને મિઠી શુભેચ્છાઓ

આજે શરદ પૂર્ણિમા
આજનો દિવસ તમને ખૂબ સુખકારક ,
આનંદ નો ફેલાવો કરનારો જાય એવી સદિચ્છા .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા!!

આ ચંદ્ર તારા માટે,
આ રાત તારા માટે,
આભમાં તારલાની સજાવટ તારા માટે.
શરદ પૂનમની હાર્દિક શુભેચ્છા!!

આ દૂધ કેશરી , પુનમનું ખાસ
એલચી, બદામ અને પિસ્તા ખારાં સાથ,
પ્રારથુ સો શરદ પૂનમ, આવી નિરાંત
શરદ પૂનમની હાર્દિક શુભેચ્છા !!

વદ અને સુદ,
એતો આંખો નો આભાસ છે
તમારા જેવા દિલદાર દોસ્ત હોય, સાથે,
તો કાયમ પુનમ જેવો જ ઉજાસ છે”..
હેપ્પી શરદ પૂનમ

ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ*
ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ
શરદ પૂનમ પર્વની આપ સર્વે ને ખૂબ ખૂબ શુભેચ્છા…

તમને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ… ચાંદનીની કોમળતા તમારા જીવનમાં સુખ, આરોગ્ય અને આનંદ લઈને આવે.

શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… સ્વર્ગમાંથી અમૃત તમારા જીવન અને હૃદયને શાશ્વત આનંદથી ભરી દે… શરદ પૂર્ણિમા 2023 ની શુભકામનાઓ!!!

શરદ પૂર્ણિમાની આપને હાર્દિક શુભકામનાઓ. આ શુભ દિવસની પૂર્ણિમા તમને અને તમારા બાળકને સુખ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે.

આ પૂર્ણિમા પર તમને અને તમારા બાળકને સર્વશક્તિમાનના શ્રેષ્ઠ આશીર્વાદો પ્રાપ્ત થાય. આપને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

કોજાગીરી લક્ષ્મી પૂજાના અવસરે, હું તમને અને તમારા પરિવારને આ આગામી વર્ષમાં સમૃદ્ધિ, સુખ અને સફળતાની શુભેચ્છા પાઠવું છું. કોજાગીરી લક્ષ્મી પૂજનની શુભકામનાઓ.

મા લક્ષ્મીની પ્રાર્થના કરીને અને તેમના આશીર્વાદ અને પ્રેમની માંગ કરીને તમારા પ્રિયજનો સાથે કોજાગિરી લક્ષ્મી પૂજાના તહેવારની ઉજવણી કરો. કોજાગીરી લક્ષ્મી પૂજનની શુભકામનાઓ.

જેમ સ્વર્ગમાંથી અમૃત વરસાય છે, હું ઈચ્છું છું કે તે તમારા અને તમારા બાળક પર પણ વરસે અને તમારા બંને માટે આનંદ અને ખુશીઓ લાવે. તમને શરદ પૂર્ણિમા 2023 ની શુભકામનાઓ.

આપને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂર્ણ ચંદ્રના આશીર્વાદ તમારા જીવનમાં શાશ્વત શાંતિ અને સુખ લાવે.

મા લક્ષ્મી તમને શ્રેષ્ઠ આરોગ્ય, સંપત્તિ અને સુખ આપે. શુભ પર્વની હાર્દિક શુભેચ્છાઓ

મા લક્ષ્મી હંમેશા તમને અને તમારા પરિવારને શ્રેષ્ઠ આશીર્વાદ આપવા માટે હાજર રહે. કોજાગીરી લક્ષ્મી પૂજનની આપને હાર્દિક શુભેચ્છાઓ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *