Sunday, 22 December, 2024

Sathiya Puravo Lyrics | Parthiv Gohil, Deepali Somaiya | Sur Sagar Music

334 Views
Share :
Sathiya Puravo Lyrics | Parthiv Gohil, Deepali Somaiya | Sur Sagar Music

Sathiya Puravo Lyrics | Parthiv Gohil, Deepali Somaiya | Sur Sagar Music

334 Views

હે રણચંડી દુર્ગા ચામુંડા

હે રણચંડી દુર્ગા ચામુંડા
કરતા સૌની રખવાળી
હે માજી કરતા સૌની રખવાળી

હે મહિષાસુર મર્દની અંબિકા
જય જય માં ગબ્બરવાળી
માં જય જય આરાસુરવાળી

ખેડબ્રહ્માના ખોળે રમતા
બાળા રૂપે બહુચર બાળી
ગરબે રમવા આવો

ગરબે રમવા આવો
બાળ સૌ વીનવે માં પાવાવાળી
માં જય જય ગબ્બરવાળી
માં જય જય આરાસુરવાળી

સાથીયા પુરાવો દ્વારે

સાથીયા પુરાવો દ્વારે<br

સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે માં
ખોળાનો ખુંદનાર દે
રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં
પ્રિતમજીનો પ્યાર દે
મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે
નિર્ધનને ધનધાન આપે
હા નિર્ધનને ધનધાન આપે રાખે માડી સૌની લાજ
નિર્ધનને ધનધાન આપે રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે

સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે

કંકુ પગલા ભરશે માડી સાતે પેઢી તરસે
મારી સાતે પેઢી તરસે
સાતે પેઢી તરસે મારી સાતે પેઢી તરસે
આદ્યશક્તિ માં પાવાવાળી જનમ જનમની હરશે પીડા
જનમ જનમની હરશે
જનમ જનમની હરશે પીડા જનમ જનમની હરશે
દૈ દૈ તાળી ગાઓ આજ
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે

સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે.

English version

He ranchandi durga chamunda

He ranchandi durga chamunda
Karta sauni rakhvadi
He maji karta sauni rakhvadi

He mahishasur mardani ambika
Jay jay maa gabbarvadi
Maa jay jay aarasurvadi

Khedbhramana khode ramta
Bada rupe bahuchar badi
Garbe ramva aavo

Garbe ramva aavo
Bad sau vinave maa pavavadi
Maa jay jay gabbarvadi
Maa jay jay aarasurvadi

Sathiya purvavo dware
Sathiya purvavo dware, divada pragtavo raj
Sathiya purvavo dware, divada pragtavo raj
Aaj mare anagane padharshe maa pavavadi
Aaj mare anagane padharshe maa pavavadi
Jay ambe jay ambe ambe jay jay jay ambe

Vanziyanu menu tadi ramva rajkumar de maa
Khodano khundnar de
Ramva rajkumar de maa, khodano khundnar de
Kuwari kanyane madi mangamto bharthar de maa
Pritamjino pyar de
Mangamto bharthar de maa, pritamjino pyar de
Nirdhanne dhandhan aape
Haa nirdhanne dhandhan aape rakhe madi sauni laaj
Nirdhanne dhandhan aape rakhe madi sauni laaj
Aaj mare anagane padharshe maa pavavadi
Aaj mare anagane padharshe maa pavavadi
Jay ambe jay ambe ambe jay jay jay ambe
Jay ambe jay ambe ambe jay jay jay ambe

Sathiya purvavo dware, divada pragtavo raj
Sathiya purvavo dware, divada pragtavo raj
Aaj mare anagane padharshe maa pavavadi
Aaj mare anagane padharshe maa pavavadi
Jay ambe jay ambe ambe jay jay jay ambe
Jay ambe jay ambe ambe jay jay jay ambe

Kanku pagala bharshe madi sate pedhi tarse
Mari sate pedhi tarse
Sate pedhi tarse mari sate pedhi tarse
Adhyashakti maa pavavadi janam janamni harshe pida
Janam janamni harshe
Janam janamni harshe pida janam janamni harshe
Dai dai tadi gaao aaj
Dai dai tadi gaao aaj vanjitro vagdavo raj
Dai dai tadi gaao aaj vanjitro vagdavo raj
Aaj mare anagane padharshe maa pavavadi
Aaj mare anagane padharshe maa pavavadi
Jay ambe jay ambe ambe jay jay jay ambe
Jay ambe jay ambe ambe jay jay jay ambe

Sathiya purvavo dware, divada pragtavo raj
Sathiya purvavo dware, divada pragtavo raj
Aaj mare anagane padharshe maa pavavadi
Aaj mare anagane padharshe maa pavavadi
Jay ambe jay ambe ambe jay jay jay ambe
Jay ambe jay ambe ambe jay jay jay ambe
Jay ambe jay ambe ambe jay jay jay ambe
Jay ambe jay ambe ambe jay jay jay ambe.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *