Sunday, 22 December, 2024

Shokhili Sweetu Ne Chocklet Bhave Lyrics in Gujarati

127 Views
Share :
Shokhili Sweetu Ne Chocklet Bhave Lyrics in Gujarati

Shokhili Sweetu Ne Chocklet Bhave Lyrics in Gujarati

127 Views

લે લે ચોરી ચોકલેટ
લે લે ચોરી ચોકલેટ
એ શોખીલી છોકરીને ચોકલેટ ભાવે
અરે શોખીલી સ્વીટુને બિસ્કિટ ભાવે
એ ડેરીમિલ્ક ભાવે કિટકેટ ભાવે
ફાઈવ સ્ટાર ભાવે મેલોડી ભાવે
જોઈને ભાલ ભલા લલચાવે
એ દલડાની દીકુને કીસમી ભાવે
એ શોખીલી છોકરીને ચોકલેટ ભાવે

એ નોની નથી તું મોટી રે થઇ જી
તોય તને ચોકલેટની આદત રઈ જી
એ નાનપણમાં શેકેલી માટી બઉ ખઈ જી
તોય તને ચોકલેટની મીઠાશ રઈ જી
એ આજ ભાવે કાલ ભાવે
દિવાળીના દાડે ભાવે
હોળીના હરમાડે ભાવે
એ બજારમાં બેહીને ચોકલેટ ભાવે
એ શોખીલી છોકરીને બિસ્કિટ ભાવે

એ બિસ્કિટ હાટુ તું બબાલ કરતી
તારી આ જીદ બકા બઉ મને ગમતી
એ ચીડી ચીડી ફરૂં ચમ ખબર નથી પડતી
પડી ગયો છું કોમમો તું નથી રે જોણતી
હો પારલે ભાવે બિરિટાનિયા ભાવે
ક્રેકજેક ભાવે મોનેકો ભાવે
પણ મારી વાતોમો ચમ ના આવે
એ ટિક્ટોકની છોકરીને ચોકલેટ ભાવે
એ શોખીલી છોકરીને બિસ્કિટ ભાવે
એ શોખીલી છોકરીને ચોકલેટ ભાવે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *