Jadumantar Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Jadumantar Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે ફૂલથી એ સુંદર લાગો છો અતિ સુંદર
ઓ ફૂલથી એ સુંદર લાગો છો અતિ સુંદર
બોલો તો વાગે એ જીણું જીણું જંતર
હો પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
અરે પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
હે બાલો માં જાણે મેહકે છે અત્તર
થોડી વાર રહ્યા પછી થયા છુંમંતર
હે પેહલી નજરમાં
પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
અરે પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
હો કાળો છે કુર્તો ને લાલ દુપટ્ટો
લાગો સો જાનું તમે રૂપ નો કટકો
હો જોઈ ને તને મને લાગે છે ઝટકો
આઈ ને હાથ માં તમે ના છટકો
હો તારા કારણે છોડ્યું મેં ભણતર
તોય મારી વાહલી તને નથી કોઈ ગણતર
હે પેહલી નજરમાં
પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
હો ગળામાં પેન્ડલ ને ચશ્માં સે કાળા
અમે તારા આશિક મોટા દિલ વાળા
હો હસી મજાક ને કરે ચેનચાળા
પેહરી લો જાનું મારી વરમાળા
હો લાગો છો તમે ફૂલ થી એ સુંદર
એક વાર જાખો દિલની રે અંદર
હે પેહલી નજરમાં
પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર
હો પેહલી નજરમાં કરી ગયા જાદુમંતર