Sunday, 22 December, 2024

Shree Prabhate Lyrics in Gujarati

161 Views
Share :
Shree Prabhate Lyrics in Gujarati

Shree Prabhate Lyrics in Gujarati

161 Views

એ હા શ્રી પ્રભાતે રે …રણછોડરાયને સમરીયે રે
લેજો લેજો …દ્વારિકાધીસના નામ
હર હર નમો નમો રણછોડજીને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા …ડાકોર નગરીમાં …ઠાકોરજી સમરીયે રે
અરે રાખ્યા રાખ્યા …બોડાણાના નામ
હર હર નમો નમો શામળયાને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા દ્વારિકા નગરીમાં …દ્વારિકાધીસને સમરીયે રે
રાખ્યા રાખ્યા …મીરાંબાઈના નામ
હર હર નમો નમો કૃષ્ણજીને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા …મથુરા નગરીમાં કૃષ્ણજીને સમરીયે રે
અરે રાખ્યા રાખ્યા …ગોકુલ મથુરાના નામ
હર હર નમો નમો કૃષ્ણજીને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા …શામળાજી નગરીમાં …એવા શામળીયાને સમરીયે રે
રાખ્યા રાખ્યા …ભોળા ભક્તોના નામ
હર હર નમો નમો શામળીયાને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *