Friday, 27 December, 2024

Shreeji Aawo Te Rang Mane Shid Lagadyo Lyrics in Gujarati

198 Views
Share :
Shreeji Aawo Te Rang Mane Shid Lagadyo Lyrics in Gujarati

Shreeji Aawo Te Rang Mane Shid Lagadyo Lyrics in Gujarati

198 Views

શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો
બીજો ચડતો નથી એકોય રંગ વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

હુતો વ્રજમાં ગઈને મારૂં મન મોયું
મારી જાખી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

મારે રહેવું અહીયાંને મેળ તારો થયો
હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

રંગ છાટ્યો તો છાંટી હવે પુરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

રંગ છાટ્યો એવો કે મારૂં હૈયું રંગ્યું
હૈયું રહેતું નથી હવે હાથ વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

દાસ વૈષ્ણવવોને આશરો તમારો
એને સર્વે સમર્પણ કિધા વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…
gujjuplanet.com

શ્રી વલ્લભના સ્વામી શામળિયા
અમને દેજો શ્રીવ્રજમાં વાસ વિઠ્ઠલનાથ
આવોતે રંગ મને સિદ લગાડ્યો
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *