Sunday, 22 December, 2024

Sonal Garbo Lyrics | Abhisha Prajapati | Maa Recording Studio

564 Views
Share :

હા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે

હા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

સખીઓ સંગાથે માડી કેવા ઝૂમે છે
સખીઓ સંગાથે કેવા ઝૂમે છે
હે સખીઓ સંગાથે માડી કેવા ઝૂમે છે
સખીઓ સંગાથે કેવા ઝૂમે છે
હા ફરર ફૂદડી ફરે અંબે માં
ચાલો ધીરે ધીરે ધીરે

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે
હા સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે

હે લટકેને મટકે માડી રાસ રમે છે
લટકેને મટકે માડી રાસ રમે છે

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે.

English version

Ha sonal garbo shire ambe maa chalo dheere dheere
Sonal garbo shire ambe maa chalo dheere dheere

He chalo dheere dheere, chalo dheere dheere
Chalo dheere dheere, chalo dheere dheere
Chalo dheere dheere

Ha sonal garbo shire ambe maa chalo dheere dheere
Sonal garbo shire ambe maa chalo dheere dheere

Sakhiyo sangathe maadi keva ghoome chhe
Sakhiyo sangathe keva ghoome chhe
He sakhiyo sangathe maadi keva ghoome chhe
Sakhiyo sangathe keva ghoome chhe
Ha farar fundadi fare ambe maa
Chalo dheere dheere

Sonal garbo shire ambe maa chalo dheere dheere
Ha sonal garbo shire ambe maa chalo dheere dheere

He latkene matake maadi raas rame chhe
Latkene matake maadi raas rame chhe

Sonal garbo shire ambe maa chalo dheere dheere.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *