Sunday, 22 December, 2024

Suna Sarvariyane Lyrics | Aishwarya Majmudar | Palav

181 Views
Share :
Suna Sarvariyane Lyrics | Aishwarya Majmudar | Palav

Suna Sarvariyane Lyrics | Aishwarya Majmudar | Palav

181 Views

સૂના સરવરીયાને કાંઠડે
હું બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

હે સૂના સરવરીયાને કાંઠડે
હું બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી ગઈ
શું રે કેવું મારે માવડી ને જઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

એ સૂના સરવરીયાને કાંઠડે
હું બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

કેટલુંયે કહ્યું પણ કાળજુન કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
કેટલુંયે કહ્યું પણ કાળજુન કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી વળે ના કંઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

હે સૂના સરવરીયાને કાંઠડે
હું બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

નીતરતી ઓઢણીને નીતરતી ચોળી
બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી
નીતરતી ઓઢણીને નીતરતી ચોળી
બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી
દઈ દે મારું બેડલું મારા દલડા ને લઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

હે સૂના સરવરીયાને કાંઠડે
હું બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી ગઈ
શું રે કેવું રે મારે માવડી ને જઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી

હે સૂના સરવરીયાને કાંઠડે
હું બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી
બેડલુ નહી, બેડલુ નહી.

English version

Suna sarvariyane kanthade
Hu bedalu meline nhava gai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

He suna sarvariyane kanthade
Hu bedalu meline nhava gai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

Hu to manma ne manma muzani mari gai
Shu re kevu mare mavdine jai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

Ae suna sarvariyane kanthade
Hu bedalu meline nhava gai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

Ketaluye kahyu pan kadjun koryu
Ne chori chorine aene bedlu choryu
Ketaluye kahyu pan kadjun koryu
Ne chori chorine aene bedlu choryu
Khalikham bedlathi vade na kai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

He suna sarvariyane kanthade
Hu bedalu meline nhava gai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

Nitarti odhanine nitarti choli
Bedlani chor mare kem levo khodi
Nitarti odhanine nitarti choli
Bedlani chor mare kem levo khodi
Dai de maru bedalu mara dalda ne lai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

He suna sarvariyane kanthade
Hu bedalu meline nhava gai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

Hu to manma ne manma muzani mari gai
Shu re kevu mare mavdine jai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi

He suna sarvariyane kanthade
Hu bedalu meline nhava gai
Pachhi vadi tyare bedalu nahi
Bedalu nahi, bedalu nahi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *