Takdir No Tamasho Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Takdir No Tamasho Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તકદીર નો કેવો તમાશો થયો
હો હો તકદીર નો કેવો તમાશો થયો
અરે ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
તકદીર નો કેવો તમાશો થયો
ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હું રડતો રહ્યો મારો ગુનો રે કયો
તું છોડીને ગઈ હું ક્યાંય નો ના રહ્યો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હો મોઢું તારું જોઈને મારા દાડા રે જાતા તા
તને રે જોઈને જાનું અમે જીવતા તા
પડછાયો થઇ ને જાનું પાછળ ફરતા તા
તારી ખુશીયો માં અમેં ખુશ રહેતા તા
એ સમય જે ગયો એ મને યાદ રહી ગયો
તારા વિના હવે સાવ એકલો થઇ ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હો તને હું દિલ થી મારી જિંદગી માની બેઠો
તારા માટે જાનું મેં કરી તી બઉ વેઠો
હો હો તારા વગર એક મીનીટે નોતો રેતો
તને ના ગમ્યું તો કરી દીધો છેટો
હું દુઃખી થઇ ગયો તને ફેર ના પડ્યો
શું તને કોઈ નવો પ્રેમી મળી રે ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હો હો માન્યો હતો પ્યાર એ મારો ના થયો
હો માન્યો હતો પ્યાર એ મારો ના થયો