Tame Aavo Toy Bhale Na Avo Toy Bhale Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tame Aavo Toy Bhale Na Avo Toy Bhale Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તમે આવો તોય ભલે નો આવો તોય ભલે
હો હો બોલાવો તોય ભલે ના બોલાવો તોય ભલે
તુ મળે ના મળે કોઈ ફેર ના પડે
તુ મળે ના મળે કોઈ ફેર ના પડે
દિલ રાખો તોય ભલે પાછું આલો તોય ભલે
હો તમે આવો તોય ભલે નો આવો તોય ભલે
હો તારા વિના અમે શીખી લીધું જીવતા
ફરીથી જીવનમાં કોઈ દાડો ન મળતા
હો દુશમનો હારા અલી તારા રે કરતા
દિલ તોડી ને એકલા મેલી દીધા મરતા
તારે જવું હોયતો જા તારી જરૂર નથી
તારે જવું હોયતો જા તારી જરૂર નથી
સાથ આપો તોય ભલે નો આપો તોય ભલે
હો તમે આવો તોય ભલે નો આવો તોય ભલે
હો પ્રેમ થયોને તારી હારે પણવુ થુ
પણ તારે બીજાનું ઘર મોડવું થુ
હો હો મારાથી તારે બધું શોનુ રાખવું થુ
મારા નોમનું તારે નૈઈ નાખવું થુ
હવે છેલ્લા રોમ રોમ નથી લેવું તારુ નોમ
હવે છેલ્લા રોમ રોમ નથી લેવું તારુ નોમ
હસાવો તોય ભલે રોવડાવો તોય ભલે
હો તમે આવો તોય ભલે નો આવો તોય ભલે
હો બોલાવો તોય ભલે ના બોલાવો તોય ભલે
હો હો તમે આવો તોય ભલે નો આવો તોય ભલે
બોલાવો તોય ભલે ના બોલાવો તોય ભલે