Wednesday, 15 January, 2025

Tame Khush To Janu Ame Khush Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Meshwa Films

172 Views
Share :
Tame Khush To Janu Ame Khush Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Meshwa Films

Tame Khush To Janu Ame Khush Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Meshwa Films

172 Views

પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
તારા ગયા પછી થયું મહસૂસ
તારા ગયા પછી થયું મહસૂસ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવા નું હતું

જે દારે જુદી થઇ રોજ તને મિસ કરું
હાથ પર કોરાયેલા નામ પર કિસ કરું
પથ્થર એટલા દેવ જોને હું કરું
ઉઘારા પગે મળવા ની માનતા કરું
અન-પાણી લીધા વિના કર્યા ઉપવાસો
તારા વિના કોણ આલે દિલ ને દિલાશો
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું

તારા બાપને જોઈતા વેવાઈ હારા ઘર ના
અમે તો હતા બકા માવતર વગર ના
સપના જોયાતા હારે જીવતર ના
થઇ ગયા આપણે પ્રેમી પલભર ના
તારા વિના જીવવાની આદત પડી ગઈ
કોક દરો યાદ આવે આંખડી રડી ગઈ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
તારા ગયા પછી થયું મહસૂસ
તારા ગયા પછી થયું મહસૂસ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ

English version

Premiyo na nasib ma kya madva nu hatu
Nakki hatu ke juda padvanu hatu
Premiyo na nasib ma kya madva nu hatu
Nakki hatu ke juda padva nu hatu
Tara gaya pachi thayu mahsus
Tara gaya pachi thayu mahsus
Tame khush to janu ame pan khush
Tame khush to diku ame pan khush
Premiyo na nasib ma kya madva nu hatu
Nakki hatu ke juda padva nu hatu

Je dare judi thai roj tame miss karu
Hath par korayela naam par kiss karu
Pathhar aetla dev jone hu karu
Ughara page madva ni manta karu
An-pani lidha vina karya upvaso
Tara vina kon aale dil ne dilaso
Tame khush to janu ame pan khush
Tame khush to diku ame pan khush
Premiyo na nasib ma kya madva nu hatu
Nakki hatu ke juda padvanu hatu

Tara baapane joita vevai hara ghar na
Ame to hata baka mavtar vagar na
Sapna joya ta hare jivtar na
Thai gaya aapne premi palbhar na
Tara vina jivvani aadat padi gai
Kok daro yaad aave aakhdi radi gai
Tame khush to janu ame pan khush
Tame khush to diku ame pan khush
Premiyo na nasib ma kya madvanu hatu
Nakki hatu ke juda padvanu hatu
Tara gaya pachi thayu mahsus
Tara gaya pachi thayu mahsus
Tame khush to janu ame pan khush
Tame khush janu ame pan khush
Tame khush to janu ame pan khush

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *