Wednesday, 15 January, 2025

Tane Yaad Che A Divaso Lyrics ગુજરાતી માં | Ashok Thakor | YRD Music

225 Views
Share :
Tane Yaad Che A Divaso Lyrics ગુજરાતી માં | Ashok Thakor | YRD Music

Tane Yaad Che A Divaso Lyrics ગુજરાતી માં | Ashok Thakor | YRD Music

225 Views

તને યાદ છે એ દિવસો
જ્યાં થતી મુલાકાતો
તને યાદ છે એ દિવસો
જ્યાં થતી મુલાકાતો
મારી મોહબ્બત ના મહેમાન આજ
તોડી ગયા નાતો
હો તને યાદ છે એ દિવસો
જ્યાં થતી મુલાકાતો
મારી મોહબ્બત ના મહેમાન આજ
તોડી ગયા નાતો

હજુ તો કંઈક બાકી રહ્યું પ્યાર માં
તમે પાછા આવશો એ ઇન્તજાર માં
હજુ તો કંઈક બાકી રહ્યું પ્યાર માં
તમે પાછા આવશો એ ઇન્તજાર માં
ઇન્તજાર હાય

કેમ તું દૂર છે શાને મજબૂર છે
કેમ તું દૂર છે શાને મજબૂર છે
હો તને યાદ છે એ દિવસો જ્યાં થતી મુલાકાતો
મારી મોહબ્બત ના મહેમાન આજ
તોડી ગયા નાતો

તે તોડ્યા સંબંધ પછી હાલત ના જોઈ
છું થયું મારુ પુછીલે જઈને કોઈ
હો હો આમ તેમ ભટક્યો પણ તને ના જોઈ
લાગ્યું આ દિલ ને કે જિંદગીને મેં ખોઈ

બહુ આવી ને ગઈ યાદો દિલ માં
ફરી રડવું છે તારી સંઘાત માં
બહુ આવી આવી ને ગઈ યાદો દિલ માં
ફરી રડવું છે તારી સંઘાત માં
સંઘાત માં હાય
કેમ તું દૂર છે શાને મજબૂર છે
કેમ તું દૂર છે શાને મજબૂર છે

તને યાદ છે દિવસો જ્યાં થતી મુલાકાતો
મારી મોહબ્બત ના મહેમાન આજ
તોડી ગયા નાતો

વર્ષો વીત્યા પછી તને આજ જોઈ
યાદ આવ્યા એ દિવસો જયારે તને ખોઈ
હો હો એક કહાની બે દિલ રડતા જોઈ
ખુદા પણ ખુદાઈ ભુલ્યો તડપતા જોઈ

ઘડી કે ના વાર કરતી સાંજણા
મારી જિંદગી બચી છે મારી સાથ માં
ઘડી કે વાર ના કરતી સાંજણા
મારી જિંદગી બચી છે તારી સાથ માં
તારી સાથ માં હાય
કેમ તું દૂર છે શાને મજબૂર છે
કેમ તું દૂર છે શાને મજબૂર છે

કેમ તું દૂર છે શાને મજબૂર છે
કેમ તું દૂર છે શાને મજબૂર છે
કેમ તું દૂર છે શાને મજબૂર છે
કેમ તું દૂર છે શાને મજબૂર છે

English version

Tane yaad chhe ae divaso
Jya thati mulakato
Tane yaad chhe ae divaso
Jya thati mulakato
Mari mohbbat na maheman aaj
Todi gaya nato
Ho tane yaad chhe ae divaso
Jya thati mulakato
Mari mohbbat na maheman aaj
Todi gaya nato

Haju to kaik baaki rahyu pyaar ma
Tame pachha aavso ae intzaar ma
Haju to kaik baaki rahyu pyaar ma
Tame pachha aavso ae intzaar ma
Intzaar haay

Kem tu dur chhe shane majbur chhe
Kem tu dur chhe shane majbur chhe
Ho tane yaad chhe ae divaso jya thati mulakato
Mari mohbbat na maheman aaj
Todi gaya nato

Te today sambandh pachi halat na joi
chhu thayu maru puchhile jaine koi
Ho ho aam tem bhatkyo pan tane na joi
Lagyu aa dil ne ke zindagine me khoi

Bahu aavi ne gai yado dil ma
Fari radvu chhe tari sanghata ma
Bahu aavi ne gai yado dil ma
Fari radvu chhe tari sanghata ma
Sanghata ma haay
Kem tu dur chhe shane majbur chhe
Kem tu dur chhe shane majbur chhe

Tane yaad chhe divaso jya thati mulakato
Mari mohbbat na maheman aaj
Todi gaya nato

Varso vitya pachi tane aaj joi
Yaad aavya ae divaso jyare tane khoi
Ho ho ek kahani be dil radta joi
Khuda pan khudai bhulyo tadapta joi

Ghadi ke na vaar karti sajna
Mari zindagi bachi chhe tari sath ma
Ghadi ke na vaar karti sajna
Mari zindagi bachi chhe tari sath ma
Tari sath ma haay
Kem tu dur chhe shane majbur chhe
Kem tu dur chhe shane majbur chhe

Kem tu dur chhe shane majbur chhe
Kem tu dur chhe shane majbur chhe
Kem tu dur chhe shane majbur chhe
Kem tu dur chhe shane majbur chhe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *