Tari Ne Mari Jodi Amar Raheshe Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Tari Ne Mari Jodi Amar Raheshe Lyrics in Gujarati
By Gujju25-04-2023
આપણા રે પ્રેમનો રોમ રખેવાળ છે
આપણા રે પ્રેમનો રોમ રખેવાળ છે
તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે
ભરોશો છે મને એજ હંભાળશે
ભરોશો છે મને એજ હંભાળશે
તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે
અરે તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે
હો ચુંદડીને બંગડી મારા રે નામની
પહેરવું તને રે મારી પાતલડી
હો સાંચો શણગાર મારો તું છે ઓ સાયબા
મની લઉં તારી બધી રે વાતલડી
આજે ભેળાને કાલે ભેળા રાખશે
હો …આજે ભેળાને કાલે ભેળા રાખશે
આજે ભેળાને કાલે ભેળા રાખશે
તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે
હો તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે
હો હાથની મહેંદીમાં નામ જીગો લખજે
ગમે તે થઈ જાય પ્રેમ રે નિભાવજે
હો તારી છું તારી રહીશ વિશ્વાસ રાખજે
ઘોડે ચડીને મને લેવાને આવજે
હૈયામાં તારા નામનો ધબકાર છે
હો …મારા હૈયામાં તારા નામનો ધબકાર છે
હૈયામાં તારા નામનો ધબકાર છે
તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે
તારીને મારી જોડી
તારીને મારી જોડી અમર એ રાખશે