Tari Reel Hati Trending Ma Lyrics in Gujarati
By-Gujju26-05-2023
161 Views

Tari Reel Hati Trending Ma Lyrics in Gujarati
By Gujju26-05-2023
161 Views
હો તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
એ તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
એ તને જોયી કોલેજ કેન્ટીનમાં તે મને માયા લગાડી
એ જોતા તા રોજ તારી રીલ તે મને માયા લગાડી
દિલની દોરી મેલે ઢીલ તે મને માયા લગાડી
તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં
હે તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
હે ઇન્સ્ટાગ્રામ માં તને ફોલો કરી રાખું
ઇન્સ્ટાનું આઈડી આખું તારૂં ફેંદી નાખું
હે ઇન્સ્ટાગ્રામ માં તને ફોલો કરી રાખું
ઇન્સ્ટાનું આઈડી આખું તારૂં ફેંદી નાખું