Sunday, 22 December, 2024

TARI YAD JASE JIV MARO LAI LYRICS | BECHAR THAKOR

116 Views
Share :
TARI YAD JASE JIV MARO LAI LYRICS | BECHAR THAKOR

TARI YAD JASE JIV MARO LAI LYRICS | BECHAR THAKOR

116 Views

હો મારે કેવું નથી હવે બીજું કઈ

હોય મારે કેવું નથી હવે બીજું કઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ

હો મરવા સિવાય મારે બીજો આરો નઈ
મરવા સિવાય મારે બીજો આરો નઈ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
તારી યાદ જાશે જીવ મારો લઈ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ

હો મન ની આ મારી મન માં રહી ગઈ
દિલ ની અધૂરી વાત
હો જિંદગી માં મારી તુંતો કરી ગઈ,
કેવી અંધારી રાત

હો હાલત મારી આ જોયા જેવી થઇ
હાલત મારી આ જોયા જેવી થઇ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
તારી યાદ જાશે જીવ મારો લઈ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ

હો બદલા કેવા પ્રેમ માં તે વાર્યા
ભૂલ શું મારી થઇ
હો ચાહી તને દિલ થી ભૂલ હતી મારી
આજે સમજાઈ ગઈ

હો હવે કરી પ્રેમ નું નોમ લેશું નઈ
હવે કદી પ્રેમ નું નોમ લેશું નઈ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ
હો મારે કેવું નથી હવે બીજું કઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ

હો તારી યાદ જાશે જીવ મારો લઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ
હો તારી યાદ જાશે જીવ મારો લઈ

English version

Ho mare kevu nathi have biju kai

Ho mare kevu nathi have biju kai
Ho tari yaad jase jiv maro lai
Ho mare kevu nathi have biju kai
Ho tari yaad jase jiv maro lai

Ho marva sivay mare bijo aaro nai
Marva sivay mare bijo aaro nai
Ho mare kevu nathi have biju kai
Tari yaad jase jiv maro lai
Ho mare kevu nathi have biju kai
Ho tari yaad jase jiv maro lai

Ho man ni aa mari man ma rahi gai
Dil ni adhuri vaat
Ho jindagi ma mari tuto kari gai,
Kevi andhari raat

Ho haalt mari aa joya jevi thai
Haalt mari aa joya jevi thai
Ho mare kevu nathi have biju kai
Tari yaad jase jiv maro lai
Ho mare kevu nathi have biju kai
Ho tari yaad jase jiv maro lai

Ho badla keva prem ma te varya
Bhul shu mari thai
Ho chahi tane dil thi bhul hati mari
Aaje samjayi gai

Ho have kadi prem nu nom leshu nai
Have kadi prem nu nom leshu nai
Ho mare kevu nathi have biju kai
Ho tari yaad jase jiv maro lai
Ho mare kevu nathi have biju kai
Ho tari yaad jase jiv maro lai

Ho tari yaad jase jiv maro lai
Ho tari yaad jase jiv maro lai
Ho tari yaad jase jiv maro lai

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *