Taro Gadh Re Chotilo Batav Lyrics in Gujarati
By-Gujju28-04-2023
714 Views
Taro Gadh Re Chotilo Batav Lyrics in Gujarati
By Gujju28-04-2023
714 Views
તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
માડી ની પારે વાંજીયા રે આવે
માડી ની પારે વાંજીયા રે આવે
હે માડી ની પારે વાંજીયા રે આવે
માડી ની પારે વાંજીયા રે આવે
હે વાંજીયા ને પારણાં બંધાવે મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં
ગઢ ચોટીલે રમે ચામુંડ માં
ઓ…ગઢ ચોટીલે રમે ચામુંડ માં