Taro Kano Panch Varas Lyrics in Guarati
By-Gujju14-06-2023

Taro Kano Panch Varas Lyrics in Guarati
By Gujju14-06-2023
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે તારો કાનો છે બહુ કાળો
હે તારો કાનો છે બહુ કાળો
હે તારી રાધા છે રૂપાળી
હે તારી રાધા છે રૂપાળી
રંગ કેમ જામશે રે
રંગ કેમ જામશે રે …સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે તારો કાનો છે તોફાની
હે તારો કાનો છે તોફાની
હે તારી રાધા છે અભિમાની
હે તારી રાધા છે અભિમાની
મત કેમ જામશે રે
મત કેમ જામશે રે …સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે કાનાને ભાવે માખણ
હે કાનાને ભાવે માખણ
હે તારી રાધાને ભાવે ચુરમુ
હે તારી રાધાને ભાવે ચુરમુ
જમણ કેમ જામશે રે
જમણ કેમ જામશે રે …સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે તારા કાનાને માથે મુંકુટ
હે તારા કાનાને માથે મુંકુટ
હે તારી રાધા એ કાઢ્યો ઘુંઘટ
હે તારી રાધા એ કાઢ્યો ઘુંઘટ
મુખડું કેમ જોશે રે
મુખડું કેમ જોશે રે…સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે તારા કાનાને મુખે મોરલી
હે તારા કાનાને મુખે મોરલી
હે તારી રાધાને પગે ઝાંઝરી
હે તારી રાધાને પગે ઝાંઝરી
સુર કેમ જામશે રે
સુર કેમ જામશે રે…સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી
હે મારો કાનો રાસ રમાડે
હે મારો કાનો રાસ રમાડે
હે તારી રાધા રમવા ન આવે
હે તારી રાધા રમવા ન આવે
રાસ કેમ જામશે રે
રાસ કેમ જામશે રે…સાહેલડી
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે
જોડી કેમ જામશે રે…સાહેલડી