Taro Maro Prem Rom Na Bharoshe Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Taro Maro Prem Rom Na Bharoshe Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ રોમ ના ભરોસે
એ રોમ ના ભરોસે
એ રોમ ના ભરોસે
એ તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે
એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે
અરે રાખજે તું ગોરી વિશ્વાસ
હૌવ હારા ઓના થશે
એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે
અરે તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે
અરે પ્રેમના મારગમાં વેરીઓ ઘણા છે
એ એક નહિ દુનિયામાં હજારો જણા છે
અરે પ્રેમના મારગમાં વેરીઓ ઘણા છે
એક નહિ દુનિયામાં હજારો જણા છે
અરે ડરતીના જાનુ લગાર
હૌવ હારા ઓના થશે
અરે ડરતીના જાનુ લગાર
હૌવ હારા ઓના થશે
અરે તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે
એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે
અરે જીવવા મરવાના સોગંધ ખાદ્યા મારી હાથે
એ વચન આલેલા ગોરી હાથ મૂકી માથે
અરે જીવવા મરવાના સોગંધ ખાદ્યા મારી હાથે
વચન આલેલા ગોરી હાથ મૂકી માથે
અરે બોલ્યા પછી બીજું ના બોલાય
હૌવ હારા ઓના થશે
એ બોલ્યા પછી બીજું ના બોલાય
હૌવ હારા ઓના થશે
અરે તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે
એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે