Monday, 23 December, 2024

Te Mane Kem Kari Badnam Lyrics | Kajal Maheriya | Studio Saraswati Official

153 Views
Share :
Te Mane Kem Kari Badnam Lyrics | Kajal Maheriya | Studio Saraswati Official

Te Mane Kem Kari Badnam Lyrics | Kajal Maheriya | Studio Saraswati Official

153 Views

મારા જીવતર ના ઓ ભગવાન
મારા જીવતર ના ઓ ભગવાન
તે મને કેમ કરી બદનામ
મન મંદિર નો તું છે ઈશ્વર
માન્યો હતો મેં તને પરમેશ્વર
મન મંદિર નો તું છે ઈશ્વર
માન્યો હતો મેં તને પરમેશ્વર
પછી શું રે મારી ભૂલ થઇ
એની આવી મોટી સજા મળી ગઈ
મારા જીવતર ના ઓ ભગવાન
તે મને કેમ કરી બદનામ
તે મને કેમ કરી બદનામ

સાથે જીવસુ સાથે મરશું
વચન આપ્યાતા જુદા ના પડસુ
સાથે જીવસુ સાથે મરશું
વચન આપ્યાતા જુદા ના પડસુ
જુદા ના પડસુ..જુદા ના
વચન આપેલા કેમ ભુલાયા
સોગધ ખાધેલા કેમ વિસરાયા
વચન આપેલા કેમ ભુલાયા
સોગધ ખાધેલા કેમ વિસરાયા
એ હવે જીવવું મારે કોની કાજ
મને બદનામી મળી ગઈ આજ
મારા જીવતર ના ઓ ભગવાન
તે મને કેમ કરી બદનામ
તે મને કેમ કરી બદનામ

મારા સંસાર નો માળો વિખરાયો
જીવતા જીવે મરવા નો વારો આયો
મારા સંસાર નો માળો વિખરાયો
જીવતા જીવે મરવા નો વારો આયો
જીવતા જીવે મરવા નો વારો આયો
જીવન સંગીએ કર્યો ના વિશ્વાસ
તૂટી ગયી હવે મારા દલડાં ની આસ
જીવન સંગીએ કર્યો ના વિશ્વાસ
તૂટી ગયી હવે મારા દલડાં ની આસ
હવે જીવવાનો રયો ના કોઈ અર્થ
મારુ જીવન બની ગયું છે નર્ક
મારા જીવતર ના ઓ ભગવાન
તે મને કેમ કરી બદનામ
તે મને કેમ કરી બદનામ
તે મને કેમ કરી બદનામ
તે મને કેમ કરી બદનામ
તે મને કેમ કરી બદનામ

English version

Mara jivatar na o bhagwan
Mara jivatar na o bhagwan
Te mane kem kari badnam
Man mandir no tu chhe ishwar
Manyo hato me tane parmeshwar
Man mandir no tu chhe ishwar
Manyo hato me tane parmeshwar
Pachi shu re mari bhul thai
Aeni aavi moti saja madi gai
Mara jivatar na o bhagwan
Te mane kem kari badnam
Te mane kem kari badnam

Sathe jivsu sathe marshu
Vachan aapyata juda na padsu
Sathe jivsu sathe marsu
Vachan aapya ta juda na padsu
Juda na padsu..juda na
Vachan aapela kem bhulaya
Saugan khadhela kem visraya
Vachan aapela kem bhulaya
Saugan khadhela kem visraya
Ae have jivvu mare koni kaaj
Mane badnami madi gai aaj
Mara jivatar na o bhagwan
Te mane kem kari badnam
Te mane kem kari badnam

Mara sansar no mado vikhrayo
Jivta jive marva no varo aayo
Mara sansar no mado vikhrayo
Jivta jive marva no varo aayo
Jivta jive marva no varo aayo
Jivan sangiye karyo na visvas
Tuti gayi have mara dalda ni aas
Jivan sagiye karyo na visvas
Tuti gayi have mara dalda ni aas
Have jivvano rayo na koi arth
Maru jivan bani gayu chhe nark
Mara jivatar na o bhagwan
Te mane kem kari badnam
Te mane kem kari badnam
Te mane kem kari badnam
Te mane kem kari badnam
Te mane kem kari badnam

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *