Thakar Ne Keje Lyrics in Gujarati
By-Gujju29-04-2023
Thakar Ne Keje Lyrics in Gujarati
By Gujju29-04-2023
અરે ઠાકરને કે જે મારા કાળવાને કેજે
હો …ઠાકરને કે જે મારા કાળવાને કેજે
ઠાકરને કેજે મારા કાળવાને કેજે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
અરે રાખજે ભરોહો એ લાજું રાખી દેહે
ઓ …રાખજે ભરોહો એ લાજું રાખી દેહે
એ ગેડીયાનો રાજા ખરા ટાણે ખબરૂ લેહે
અરે ઠાકરને કે જે મારા કાળવાને કેજે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
એ ગેડીયાનો રાજા ખરા ટાણે ખબરૂ લેહે
ઓ હૈયામાં હામ રાખી હિંમત ના હારતો
રાખી વિશ્વાસ બીજું કાઈ ના તું માંગતો
હો હૈયામાં હામ રાખી હિંમત ના હારતો
રાખી વિશ્વાસ બીજું કાઈ ના તું માંગતો
અરે વિપત વેળા એ ઠાકર આવી ઉભો રહે
વિપત વેળા એ ઠાકર આવી ઉભો રહે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
અરે ઠાકરને કે જે મારા કાળવાને કેજે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
એ ગેડીયાનો રાજા ખરા ટાણે ખબરૂ લેહે
ઓ ગેડીયાના રાજા ઠાકર હાજરા હજુર છે
પડ્યા છે પરમાણ એના લેખને લખાણ છે
હો ગેડીયાના રાજા ઠાકર હાજરા હજુર છે
પડ્યા છે પરમાણ એવા લેખને લખાણ છે
અરે હલાવે હજીએ એના કર દેવા આવે
હલાવે હજીએ એના કર દેવા આવે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
અરે ઠાકરને કે જે મારા કાળવાને કેજે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
એ ગેડીયાનો રાજા ખરા ટાણે ખબરૂ લેહે
ઓ અરજ કરૂં એટલી મને પુરો વિશ્વાસ છે
કવિ કે દાન કે તું ભોળાનો ભગવાન છે
હો અરજ કરૂં એટલી મને પુરો વિશ્વાસ છે
કવિ કે દાન કે તું ભોળાનો ભગવાન છે
અરે રવિ સભાડ કે તું કાયમ રાજી રેજે
અરે રવિ સભાડ કે તું કાયમ રાજી રેજે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
અરે ઠાકરને કે જે મારા કાળવાને કેજે
એ દ્વારકાનો નાથ ખરા ટાણે ખબરૂ લેહે
એ ગેડીયાનો રાજા ખરા ટાણે ખબરૂ લેહે