Tu Che Maari Zindagi Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Tu Che Maari Zindagi Lyrics in Gujarati
By Gujju17-06-2023
તું છે મારી જીદંગી ને તું છે મારો પ્યાર
એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
હો તારા થી ધડકે છે દિલ ને તું મારો દિલદાર
એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
હો એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
હો ક્યાં આ જીદંગી માં બીજું કશું છે
તારા હિસાબે ઓ સાંજનાં બધું છે
હો ક્યાં આ જીદંગી માં બીજું કશું છે
તારા હિસાબે ઓ સાંજનાં બધું છે
સાંજનાં બધું છે
તારી યાદ માં રાત પડે ને તારી યાદ માં સવાર
તારી યાદ માં રાત પડે ને તારી યાદ માં સવાર
એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
હો એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
હો કરેતી કરશુ આ દુનિયા ની
એતો કહે છે એને કેહતી રેવાની
હો કરેતી કરશુ આ દુનિયા ની
એતો કહે છે એને કેહતી રેવાની
સંભાળ ઓ દીવાની
હું તારો તું મારી બની જા જાજુ હવે ના વિચાર
હું તારો તું મારી બની જા જાજુ હવે ના વિચાર
એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
હો એક હવે તારો આધાર.એક હવે તારો આધાર
એક હવે તારો આધાર.એક હવે તારો આધાર