Monday, 23 December, 2024

Tu Ghani Dur Chata Nazik Mari Lage Che Lyrics in Gujarati

122 Views
Share :
Tu Ghani Dur Chata Nazik Mari Lage Che Lyrics in Gujarati

Tu Ghani Dur Chata Nazik Mari Lage Che Lyrics in Gujarati

122 Views

હો નથી તારી હાજરી તું હોઈ એવું લાગે છે
હો નથી તારી હાજરી તું હોઈ એવું લાગે છે
નથી તારી હાજરી તું હોઈ એવું લાગે છે
તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે

હો નથી પડી સાંજ પણ ચાંદ જેવું લાગે છે
નથી પડી સાંજ પણ ચાંદ જેવું લાગે છે
તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે

તારી યાદોનો છે મેળો રોમ કરે ક્યારે ભેળો
તારી યાદોનો છે મેળો રોમ કરે ક્યારે ભેળો
હો રોજ મારી આંખો તારી યાદમાં જાગે છે
રોજ મારી આંખો તારી યાદમાં જાગે છે
તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે
હો તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે

હો કિંમતના આધારે જીવતો રહ્યો
યાદ કરીને આંશુ પીતો રહ્યો
હો હસતા હસતા આજ રડતો રહ્યો
નશો ચાહતનો કરતો રહ્યો
તારી વાતો તારી યાદો દિલ કરે ફરિયાદો
તારી વાતો તારી યાદો દિલ કરે ફરિયાદો
હો રોજ મારી આંખો તારી યાદમાં જાગે છે
રોજ મારી આંખો તારી યાદમાં જાગે છે
તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે
હો તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે

હો ક્યારે તું આવેને મુજને મળે
મારા આ દિલને ટાઢક વળે
હો ફૂલ જેવું દિલ મારુ કરમાઈ જશે
તું ના આવે તો જીવ મારો જાશે
દિલ મારુ ના માને શું થાશે રોમ જાણે
દિલ મારુ ના માને શું થાશે રોમ જાણે
હો જીંદગી તારા વગર અધૂરી લાગે છે
જીંદગી તારા વગર અધૂરી લાગે છે
તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે
હો તું ઘણી દૂર છતાં નજીક મારી લાગે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *