તું તો મારા માટે ઓલ ઇન વન Lyrics in Gujarati
By-Gujju22-09-2023
તું તો મારા માટે ઓલ ઇન વન Lyrics in Gujarati
By Gujju22-09-2023
હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ
હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ
જેવો સમય હોય એવુ તુ કરે વર્તન
તું મારી માટે ના ના મારી માટે ઓલ ઇન વન
રામે જોડેલું છે આપણું આ રિલેશન
તને મારી માટે કરી છે સિલેકશન
તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન
હો અમે વિચાર્યા વિના વાયદો કરી ગયા
અમે મન થી તમને વરી રે ગયા
તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન
હો ખાલી ખભે હાથ મૂકે એમાં ઉતરે માથા નો ભાર
ભીતર ની વાત જાને ભેરુ બની રેતી હારોહાર
હો વડીલ ની જેમ શીખવે બધા વાણી વર્તન ને વેવાર
ઓળખ અંતર નો આત્મા પ્રેમ ને આપી ને આકર
હો તારો આભાર માનું એટલો ઓછો પડે
મારી કેર કરી છે તે પળે પળે
તું મારી માટે ઓલ ઇન વન
રોજ તારી રાહ છે એવો નાભિ નો છે નાદ
મારી તું ચાહ ને મોરી જિંદગી નો છે સ્વાદ
જાને જાજી જમીન તારુ દિલ છે એવુ રે અમીર
મારી કર ને કમાણી તારુ કોરડુ એવુ છે ખમીર
હો સ્ત્રી ને સન્માન જોવે પુરુષ ને પરવા કરવા વાળું
તારા જેવુ પાત્ર મળે તો થાય નવુ નજરાણું હો
તું ઓલ ઇન વન