Sunday, 22 December, 2024

Umer 18 Ni Lyrics | Rakesh Barot

130 Views
Share :
Umer 18 Ni Lyrics  | Rakesh Barot

Umer 18 Ni Lyrics | Rakesh Barot

130 Views

હે ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો
હે બહુ ગમેસે મને એનો રે લટકો
અરે રે ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો
બહુ ગમેસે મને એનો રે લટકો

રોજ એને જોવું છું મારે એને કેવું છું
રોજ એને જોવું છું મારે એને કેવું છું
ક્યારે થાશે એ મારા કાળજા નો કટકો
હે ક્યારે થાશે એ મારા કાળજા નો કટકો
ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો
બહુ ગમેસે મને એનો રે લટકો

હો આજ કાલ કરતા દ્વારા વહ્યા જાય સે
હોમું કોઈ મને હસતા હાલી જાય સે
હો કરું કોસીસ પણ વાત ના થાય સે
હવે તો મારુ દિલ ગભરાય સે

કયા બોને વાત કરું રોજ એની પાછળ ફરું
કયા બોને વાત કરું રોજ એની પાછળ ફરું
કયારે થાશે એ મારા કાળજા નો કટકો
હે ક્યારે થાશે એ મારા કાળજા નો કટકો
ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો
બહુ ગમેસે મને એનો રે લટકો

હો ના પાડી દેશે એવું મન માં મારા થાયસે
એની આંખો માં મને પ્યાર રે દેખાય છે
હો હવે નથી જીવવું મારે એના થી રહી જુદા
હા પાડે એવી મેતો રાખી છે રે બાધા

જાણી મારા દિલ ની વાત લઇ હાથો માં હાથ
જાણી મારા દિલ ની વાત લઇ હાથો માં હાથ
બની ગઈ એ મારા કાળજા નો કટકો
હે બની ગઈ એ મારા કાળજા નો કટકો
અરે રે બની ગઈ એ મારા કાળજા નો કટકો

 

English version

He umar 18 ne roop no se katko
He bahu gamese mane aeno re latko
Are re umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko

Roj aene jovu chhu mare aene kevu chhu
Roj aene jovu chhu mare aene kevu chhu
Kyare thase mara kadja no katko
He kyare thase mara kadja no katko
Umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko

Ho aaj kaal karta dara vahya jaay se
Homu joi mane hasta hali jaay se
Ho karu kosis pan vaat na thay se
Have to maru dil gabhray se

Kaya bone vaat karu roj aeni pachad faru
Kaya bone vaat karu roj aeni pachad faru
Kyare thase ae mara kadja no katko
He kyare thase ae mara kadja no katko
Umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko

Ho na padi dese aevu man ma mara thayse
Aeni aankho ma mane pyar re dekhay chhe
Ho have nathi jivvu mare aena thi rahi juda
Ha pade aevi meto rakhi chhe re badha

Jani mara dil ni vaat lai hatho ma hath
Jani mara dil ni vaat lai hatho ma hath
Bani gai ae mara kadja no katko
He bani gai ae mara kadja no katko
Are re bani gai ae mara kadja no katko

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *