Monday, 26 February, 2024

Unique Good Morning Quotes

129 Views
Share :
Unique Good Morning Quotes

Unique Good Morning Quotes

129 Views

શબ્દને પણ સ્વાદ હોય છે,
બીજાને પીરસતા પહેલા ચાખી લેવા,
જો આપણને ના ભાવે એવા હોય તો
બીજાને ક્યારેય ના પીરસવા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આશાઓથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે…
શુભ સવાર

સારું ઉદાહરણ ના
બની શકો તો કંઈ નહીં,
બસ જીવનમાં ખરાબ દાખલો
ક્યારેય બનશો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સારા મિત્ર, સારા સંબંધી,
અને સારા વિચાર
જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી.
સુપ્રભાત

બીજાની મદદ કરતી
વખતે દિલમાં ખુશી થાય
તો એ જ સેવા છે બાકી બધો
તો માત્ર દેખાવ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

મહેનતનું ફળ અને
સમસ્યાનું સમાધાન
ભલે મોડું
પણ મળે ચોક્કસ છે… સુપ્રભાત

આપણે માત્ર આપણી જાતને
બદલીને જ ખુશ રહી શકીએ છીએ,
જો આપણે બીજાને બદલવાનો પ્રયત્ન
કરીશું તો હંમેશા દુઃખી જ રહીશું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,
એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય…
ગૂડ મોર્નિંગ

જીવનમાં પોતાની બુરાઈઓ
સાંભળવી પણ ખુબ જરૂરી છે કેમ કે
રોજ જો વખાણ જ સાંભળશો તો
આગળ નહીં વધી શકો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે,
એક જીદ અને બીજું અભિમાન…
ગૂડ મોર્નિંગ

અશાંત મન વાળા લોકો
અજવાળામાં પણ ખોવાઈ જાય છે,
જયારે શાંત મન વાળા લોકો અંધારામાં
પણ રસ્તો શોધી લેતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સૌનો ખ્યાલ રાખો,
જીવનનો આનંદ લો,
એકબીજા સાથે જોડાયેલા રહો,
આ જ સાચું જીવન છે
“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ
બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં  છે જ
———🌻શુભ સવાર 🌻———-

આ યુગમાં સાચા માણસોની
સ્થિતિ ટીવીના રિમોટ જેવી હોય છે ,
ભૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!
———🌷શુભ સવાર🌷———-

તે એક સરખા બનાવ્યા
એ જ તારી ભૂલ છે ભગવાન,
જેનામાં માણસાઈ નથી એ પણ
હુબહુ માણસ જ લાગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય
મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે,
સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
——–🌻સુપ્રભાત🌻———- 

કબુલ કરવાની હિંમત
અને સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોશિશ કર રહા હું કે કોઈ.મુજસે ના રૂઠે
જિંદગી મેં અપનો કા. સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે.એસે  નીભાવો !
કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———- 

મનમેળ હોય તો
મમરા પણ સારા લાગે,
અને જો મનદુઃખ હોય તો કાજુ
બદામ પણ ખોરા લાગે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વાવીને ભૂલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ
સબંધો સાચવવા હોય તો
એક બીજાને યાદ કરવું પણ  જરૂરી છે
———🌻સુપ્રભાત  🌻———-

જેની સાથે વાતચીત થતા
જ ખુશીઓ બમણી થઇ જાય અને
ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા,
બાકી બધા ખાલી ઓળખીતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

હર નઈ સુબહ કા નયા નજારા,
ઠંડી હવા લેકે આઈ પેગામ હમારા,
જાગો, ઉઠો, તૈયાર હો જાઓ,
ખુશીયો સે ભરા રહે આજ કા દિન તુમ્હારા !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–

ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ
જોવામાં આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ
કે ઈશ્વરે આપણને શું આપ્યું છે એ જોવાનો
આપણી પાસે સમય જ નથી હોતો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લાગણી ઓ પણ સમય માંગી છે…..
કોઈ વાર ઓળખવામાં,
કોઈ વાર રજૂ કરવામાં,
કોઈ વાર અપનાવવામાં,
તો કોઈ વાર નિભાવવામાં…
———🌷શુભ સવાર🌷———-

પરિવાર
સંપીને રહે તો માળો,
નહીં તો ફક્ત લોકોનો સરવાળો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોઈ દિવસ “નિર્ણય” લીધા પછી “ગભરાશો” નહીં…
નિર્ણય “સાચો” હશે તો “સફળતા” મળશે…
ખોટો “નિર્ણય” હશે તો “શીખવા” મળશે..!
———🌻સુપ્રભાત  🌻———-

પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે,
જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે,
જીવનમાં તમારી ડાળી કોણ છે એને
ઓળખજો અને જોડાયેલા રહેજો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોઈ લક્ષ્ય માણસ ના સાહસ થી મોટું નથી હોતું,
જે નથી લડતો  એ જ હારે છે !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–

અસ્તિત્વ પર
ઘણાં “ઉઝરડા”થાય છે,
ત્યારે એક માણસ “સમજદાર”થાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંબંધ જતાવવો કે બતાવવો નહિ,
પણ જાળવી રાખવો, એ મહત્ત્વપૂર્ણ છે.
———🌷શુભ સવાર🌷———-

મોટો નિર્ણય લેતી વખતે
ડર લાગવો એ કંઈ ખોટું નથી,
પરંતુ ડરના કારણે નિર્યણ જ
ના કરવો એ ખોટું છે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹

એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાયે  પવન સાથે
મેં સંબંધ બગડ્યા નથી….
———🌻સુપ્રભાત🌻———-

દુવાઓ એ વસ્તુને પણ
તમારી નજીક ખેંચી લાવે છે જે
તમારા નસીબમાં નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિતની કરો
જે તમારી બધી વાતો સમાવી લે,
ખાબોચિયા જેવા વ્યકિતની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે,
*અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે..
———🌷શુભ સવાર🌷———-

મૌન સૌથી સારો જવાબ છે,
એ લોકો માટે જે તમારા શબ્દોને
મહત્વ નથી આપતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કાગડો કોયલ ના અવાજ ને દબાવી શકે,
પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે,
નિંદા કરનારી વ્યક્તિ સજજન ને બદનામ કરી શકે,
પણ સજ્જન તો ન જ બની શકે !!
———🌷ગુડ મોર્નિંગ🌷——–

ઈશ્વર કેવી સુંદર રીતે તમારા
જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરે છે,
તમારે જરૂર છે એટલા માટે નહિ પરંતુ
બીજાને તમારી જરૂર છે એટલા માટે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંબંધો સાચા હોય તો કદી  સાચવવા નથી પડતા,
સાચવવા પડે એ કદી સાચા સંબંધ નથી હોતા
———🌻સુપ્રભાત🌻———-

જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું હોય
તો તેની અપેક્ષા પર ખરા ઉતરવું તમારી ફરજ છે,
કેમ કે લોકો તેની પાસે જ અપેક્ષા રાખે છે જેની
ઉપર તેમને સૌથી વધુ વિશ્વાસ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પ્રેમ કભી અપની જરૂરત પૂરી કરને કે લિયે નહિ હોતા
પ્રેમ હંમેશા એક દૂસરે કે સુખ-દુઃખ મે સાથ
ઓર ભાવનાઓ કો સમજ ને કે લિયે હોતા હૈ
———🌷ગુડ મોર્નિંગ🌷——–

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *