Friday, 15 November, 2024

Uttar Kand Doha 46

137 Views
Share :
Uttar Kand  							Doha 46

Uttar Kand Doha 46

137 Views

श्रीराम वचनामृत
 
कहहु भगति पथ कवन प्रयासा । जोग न मख जप तप उपवासा ॥
सरल सुभाव न मन कुटिलाई । जथा लाभ संतोष सदाई ॥१॥
 
मोर दास कहाइ नर आसा । करइ तौ कहहु कहा बिस्वासा ॥
बहुत कहउँ का कथा बढ़ाई । एहि आचरन बस्य मैं भाई ॥२॥
 
बैर न बिग्रह आस न त्रासा । सुखमय ताहि सदा सब आसा ॥
अनारंभ अनिकेत अमानी । अनघ अरोष दच्छ बिग्यानी ॥३॥
 
प्रीति सदा सज्जन संसर्गा । तृन सम बिषय स्वर्ग अपबर्गा ॥
भगति पच्छ हठ नहिं सठताई । दुष्ट तर्क सब दूरि बहाई ॥४॥
 
(दोहा)
मम गुन ग्राम नाम रत गत ममता मद मोह ।
ता कर सुख सोइ जानइ परानंद संदोह ॥ ४६ ॥
 
શ્રીરામના બોધવચનો
 
ભક્તિપથે છે કયો પ્રયાસ, યોગ ન જપ તપ મખ ઉપવાસ;
કુટિલતા નહીં સરલ સ્વભાવ યથાલાભ સંતોષ સદાય.
 
મારો દાસ અન્યની આશ કરે તો ઉત્તમ ના વિશ્વાસ;
વાત વધારીને શું કહું, એવા વશ વર્તનને રહું.
 
વેર ન વિગ્રહ આશ ન ત્રાસ, સુખમય એને સૌ અવકાશ;
અનારંભ અનિકેત અમાન અનઘ અરોષ દક્ષ વિજ્ઞાન.
 
પ્રીત સદા સજ્જન સંસર્ગ, તૃણસમ વિષય સ્વર્ગ અપવર્ગ;
આગ્રહ ભક્તિતણો દઢ કરે, શઠતા તર્ક વિતર્ક હરે.
 
(દોહરો)
મમ ગુણગ્રામ નામરત, નવ મમતા મદ મોહ,
તેનું જાણે તેજ સુખ પરાનંદ સંદોહ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *