Sunday, 22 December, 2024

Valamiya Chhodi Mat Jajo Lyrics | Geeta Rabari, Himanshu Chauhan | Zheelan

356 Views
Share :
Valamiya Chhodi Mat Jajo Lyrics | Geeta Rabari, Himanshu Chauhan | Zheelan

Valamiya Chhodi Mat Jajo Lyrics | Geeta Rabari, Himanshu Chauhan | Zheelan

356 Views

છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે

હે વાલમીયા છોડીને મત જાજો રે
વાલમીયા છોડીને મત જાજો રે..
હે મારો આટલો સંદેશો કેજો રે
મારો આટલો સંદેશો કેજો રે..

હે મને તારી લાગી મોહ-માયા રે
મારે રેવું બની ને તારી છાયા રે
હે વાલમીયા છોડીને મત જાજો રે
વાલમીયા છોડીને મત જાજો રે..

છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે

ના રહેવાશે ના સહેવાશે
તારા વિના કેમ રે જીવાશે
હૂં તો જીવું છું તારા શ્વાસે
તારા વિના જીવન કેમ રે જાશે
બેઠો છું બસ તારા ભરોસે
દૂરી એક પળ ના સહેવાશે

હે વાલમીયા છોડીને મત જાજો રે
વાલમીયા છોડીને મત જાજો રે..
હે મારો આટલો સંદેશો કે જો રે
મારો આટલો સંદેશો કે જો રે..

છોડી મત જા, છોડી મત જાજો રે
છોડી મત જા, છોડી મત જાજો રે.

English version

Chhodi mat ja, chhodi mat jajo re
Chhodi mat ja, chhodi mat jajo re

He valamiya chhodine mat jajo re
Valamiya chhodine mat jajo re
He maro aatlo sandesho kejo re
Maro aatlo sandesho kejo re

He mane tari lagi moh-maya re
Mare revu bani ne tari chhaya re
He valamiya chhodine mat jajo re
Valamiya chhodine mat jajo re

Chhodi mat ja, chhodi mat jajo re
Chhodi mat ja, chhodi mat jajo re

Na rehvashe na sehvashe
Tara vina kem re jeevashe
Hoon to jeevu chhu tara svashe
Tara vina jeevan kem re jashe
Betho chhu bas tara bharose
Doori ek pal na sehvashe

He valamiya chhodine mat jajo re
Valamiya chhodine mat jajo re
He maro aatlo sandesho kejo re
Maro aatlo sandesho kejo re

Chhodi mat ja, chhodi mat jajo re
Chhodi mat ja, chhodi mat jajo re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *