Saturday, 27 July, 2024

Varse Bhale Vadali Lyrics in Gujarati

291 Views
Share :
Varse Bhale Vadali Lyrics in Gujarati

Varse Bhale Vadali Lyrics in Gujarati

291 Views

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

ભલેને આવે માંડી આંધી તુફાનો
ભલેને આવે માં આંધી તુફાનો
ભલેને આભલા સળગી જાય
ભલેને આભલા સળગી જાય
માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

હો ભલેને આભમાં મેહુલિયો ગાંજે
ભલેને આભમાં મેહુલિયો ગાંજે
ભલેને વીજળીના ઝબકારા થાઈ
ભલેને વીજળીના ઝબકારા થાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

ભલેને વાદળો આભથી વરસે
ભલેને વાદળો આભથી વરસે
ભલેને મેહુલા વરસી જાય
ભલેને મેહુલા રે વરસી જાય
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

ભેલ પવનના ઝકોર બોલે
ભેલ પવનના ઝકોર બોલે
ભલે પૃથ્વી પર પ્રલય થાઈ
ભલે પૃથ્વી પર પ્રલય થાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
gujjuplanet.com
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ
હે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *