Sunday, 22 December, 2024

Verse 20

133 Views
Share :
Verse 20

Verse 20

133 Views

क्रतौ सुप्ते जाग्रत्त्वमसि फलयोगे क्रतुमतां
क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते ।
अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदानप्रतिभुवं
श्रुतौ श्रद्धां बद्ध्वा दटपरिकरः कर्मसु जनः ॥२०॥

*

kratau supte jagrat tvam asi phala-yoge kratumatam
kva karma pradhvastam phalati purusha-radhana-mrite,
atas-tvam sampreksya kratusu phaladana-pratibhuvam
srutau shraddham baddhva dridha-parikarah karmasu janah.

*

થતાં યજ્ઞો પૂરાં તું જ ફળ ધરે યજ્ઞપ્રિયને,
ફલે ના કો’ યજ્ઞ પ્રભુભગતિથી જે રહિત છે ;
તને તેથી જાણી ફળ પરમ દેતો યજનનું
કરી વેદે શ્રધ્ધા, જન રત બને કર્મ મહીં સૌ ॥ ૨૦ ॥

*

*

૨૦. યજ્ઞ પૂરા થાય છે ત્યારે યજ્ઞ કરનારને યજ્ઞનું ફળ તમે જ આપો છો; અને એ સાચું જ છે કે તમારી ઉપાસના કે શ્રદ્ધા વિનાનું કોઈ કર્મ ફળદાયક થતું નથી. આથી કર્મ ને યજ્ઞના ફળદાતા તમને જ જાણીને વેદમાં શ્રદ્ધા રાખીને લોકો કર્મ કરે છે.

*

२०. हे प्रभु ! यज्ञ की समाप्ति होने पर आप यज्ञकर्ता को उसका फल देते हो । आपकी उपासना और श्रद्धा बिना किया गया कोई कर्म फलदायक नही होता । यही वजह है कि वेदों मे श्रद्धा रखके और आपको फलदाता मानकर हरकोई अपने कार्यो का शुभारंभ करते है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *