Sunday, 22 December, 2024

Verse 29

150 Views
Share :
Verse 29

Verse 29

150 Views

नमो नेदिष्ठाय प्रियदवदविष्ठाय च नमो
नमः क्षोदिष्ठाय स्मरहर महिष्ठाय च नमः ।
नमोवर्षिष्ठाय त्रिनयन यविष्ठा च नमः
नमः सर्वस्मै ते तदिदमितिशर्वाय च नमः ॥२९॥

*

namo nedisthaya priyadava davishthaya cha namo
namah kshodisthaya smarahara mahishthaya cha namah
namo varshishthaya trinayana yavishthaya cha namo
namah sarvasmai te tad-idam-iti-sarvaya cha namah.

*

તું છે પાસે, દૂર વિજનપ્રિય નમું પ્રભુ તને !
તું છે નાનો મોટો, સ્મરહર નમું છું પ્રભુ તને !
યુવા ને વૃધ્ધ તું, નમન કરતો ત્ર્યંબક તને,
રહ્યો સૌમાં સૌથી, પર કરું નમસ્કાર તુજને ॥ ૨૯ ॥

*

*

૨૯. તમે દૂર છો ને નજદીક પણ છો, નાનામાં નાના છો ને મોટામાં મોટા છો, તમે વૃધ્ધ છો ને જુવાન છો. તમે સર્વમાં છો ને સર્વથી પર પણ છો. હે ત્રણ નેત્રવાળા ! હે વનમાં વાસ કરનારા ! કામદેવને હરનારા, તમને મારા નમસ્કાર હો !

*

२९. हे एकांतप्रिय प्रभु ! आप सब से दूर है फिर भी सब के पास है । हे कामदेव को भस्म करनेवाले प्रभु ! आप अति सूक्ष्म है फिर भी विराट है । हे तीन नेत्रोंवाले प्रभु ! आप वृद्ध है और युवा भी है । हे महादेव ! आप सब में है फिर भी सब से पर है । आपको मेरा प्रणाम हो ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *