Saturday, 7 September, 2024

Verse 30

95 Views
Share :
Verse 30

Verse 30

95 Views

बहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः
प्रबलतमसे तत्संहारे हराय नमो नमः ।
जनसुखकृते सत्त्वोद्रिक्तौ मृडाय नमो नमः
प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः ॥३०॥

*

bahala-rajase vishvotpattau bhavaya namo namah
prabala-tamase tat-samhare haraya namo namah,
jana-sukha-krite sattvo-driktau mridaya namo namah
pramahasi pade nistrai-gunye Shivaya namo namah.

*

જગત રચતા બ્રહ્માને, હું નમું રાજસ રૂપ જે,
નમું જગતના કર્તા, રૂદ્ર બન્યા તામસ રૂપ તે,
સુખ જગતને દેતા, વિષ્ણુ નમું સત્વ સ્વરૂપને ;
ગુણાતીત સ્વરૂપ તેજોમય સદાશિવને નમું ॥ ૩૦ ॥

*

*

30. રજોગુણને વધારીને બ્રહ્માનું રૂપ ધારણ કરીને તમે જગતની ઉત્પત્તિ કરો છો. તમારા તેવા રૂપને નમસ્કાર ! વળી તમોગુણ ધારણ કરીને રુદ્ર બનતાં તમે જગતનો નાશ કરો છો. હે પ્રભુ તમને નમસ્કાર ! વિષ્ણુ બનીને સત્વ ગુણ વધારીને તમે લોકોના સુખને માટે કાર્ય કરો છો. તમારા તે રૂપને પણ નમસ્કાર ! તેમજ શિવરૂપે તમારું જે ત્રિગુણાતીત સ્વરૂપ છે તે સ્વરૂપને પણ નમસ્કાર !

*

३०. हे प्रभु, रजोगुण को धारण करके आप जगत की उत्पत्ति करते हो, आपके उस ब्रह्मा स्वरूप को मेरा प्रणाम हो । तमोगुण को धारण करके आप जगत का संहार करते हो, आपके उस रुद्र स्वरूप को मेरा नमस्कार हो । सत्वगुण धारण करके आप लोगों के सुख के लिए कार्य करते हो, आपके उस विष्णु स्वरूप को मेरा वंदन हो । और ईन तीनों गुणों से पर आपका त्रिगुणातीत स्वरूप है, आपके उस शिव स्वरूप को मेरा नमस्कार हो ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *