Thursday, 14 November, 2024

Verse 31

123 Views
Share :
Verse 31

Verse 31

123 Views

कृशपरिणति चेतः क्लेशवश्यं क्व चेदं
क्व च तव गुणसीमोल्लंधिनी शश्वद्रद्धिः
इति चकितममन्दीकृत्य मां भक्तिराधाद्
वरद चरणयोस्ते वाक्य-पुष्पोपहारम् ॥३१॥

*

krisha-parinati chetah klesha-vashyam kva chedam
kva cha tava gunasi mollanghini shashva-driddhih,
iti chakita-mamandi kritya mam bhakti-radhad
varada charanayoste vakya-pushpa-upaharam.

*

અવગુણભર મારું ચિત્ત ક્યાં ક્લેશવાળું,
પરમગુણ ભરેલી, શક્તિ ક્યાં દિવ્ય તારી !
ચકિત થાઉં વિચારી, ભીતિવાળો બનું છું,
પદ મહીં પણ ગીત ભક્તિભાવે ધરુ છું ॥ ૩૧ ॥

*

*

૩૧. શોક, મોહ ને દુઃખને લીઘે મારું ચિત્ત ક્લેશવાળું બનેલું છે ને તમારો મહિમા અપરંપાર છે. એ વિચાર કરું છું ત્યારે ચકિત થઈ જાઉં છું ને તમારા ગુણગાન કેવી રીતે કરી શકું તે વિચારમાં પડું છું. છતાં ભક્તિનો પ્રભાવ ઘણો ભારે છે. તમારા પ્રત્યેની પરમ ભક્તિને લીધે મારું હૃદય ગાયા વિના રહી શકતું નથી. તેથી જ તમારા ચરણમાં આ સ્તુતિની પુષ્પમાળા ધરું છું.

*

३१. हे वरदाता ! मेरा मन शोक, मोह और दुःख से संतप्त तथा क्लेश से भरा पड़ा है । मैं दुविधा में हूँ कि एसे भ्रमित मन से मैं आपके दिव्य और अपरंपार महिमा का गान कैसे कर पाउँगा ? फिर भी आपके प्रति मेरे मन में जो भाव और भक्ति है उसे अभिव्यक्त किये बिना मैं नहीं रह सकता । अतः ये स्तुति की माला आपके चरणों में अर्पित करता हूँ ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *